ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / મન પ્રસન્ન પણ મતભેદ થશે, આ રાશિના જાતકોને મધ્યમ દિવસ રહેશે, જુઓ રાશિ ભવિષ્ય

photo-story

13 ફોટો ગેલેરી

09 જૂન / મન પ્રસન્ન પણ મતભેદ થશે, આ રાશિના જાતકોને મધ્યમ દિવસ રહેશે, જુઓ રાશિ ભવિષ્ય

Published By: Dinesh Chaudhary

Last Updated: 06:00 AM, 9 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

1/13

photoStories-logo

1. આજનું પંચાંગ

09 06 2025 સોમવાર, માસ જેઠ, પક્ષ સુદ, તિથિ તેરસ સવારે 9:35 પછી ચૌદસ, નક્ષત્ર વિશાખા, યોગ શિવ બપોરે 1:07 પછી સિદ્ધ, કરણ તૈતિલ સવારે 9:35 પછી ગર, રાશિ તુલા (ર.ત.) સવારે 8:49 પછી વૃશ્ચિક (ન.ય.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

મધ્યમ દિવસ રહેશે અને મન પ્રસન્ન રહેશે તેમજ આકસ્મિક લાભ થશે તેમજ મિત્રો સાથે મતભેદ રહેશે

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકોને પારિવારિક તણાવ રહેશે તેમજ સંપત્તિના કામોમાં મુશ્કેલી રહે, પરિવારથી સહયોગ મળશે તો કામકાજમાં સફળતા મળશે

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

મિથુન રાશિનાજાતકોને માનસિક અશાંતિ જણાય તેમજ ભાગ્યોદય માટે ઉત્તમ દિવસ છે, આવકમાં સાધારણ વધારો થશે તો કૌટુંબિક કાર્યોથી લાભ થશે

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

કર્ક રાશિના જાતકોને વિદ્યાર્થીઓને સફળતા મળશે તેમજ સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી અને અધિકારીથી લાભ મળશે તો આસ્થામાં વધારો થશે

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ)

સિંહ રાશિના જાતકોને કામકાજમાં વૃદ્ધિ થશે તેમજ આવક જાવક જળવાઈ રહે તો સંતાનોથી સારા સમાચાર મળે, પ્રિયજનોને ભેટ સોગાદ આપો

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

સ્વાસ્થ્યની બાબતમાં કાળજી રાખવી અને દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે તેમજ ભાગીદારી વાળા કામથી લાભ થશે,પારિવારિક સમસ્યાઓમાં સમાધાન મળશે

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

તુલા રાશિના જાતકોને નોકરિયાતને ઉપરી વર્ગથી પરેશાની રહેશે તેમજ કામકાજનો બોજો અધિક રહેશે તો સગા સંબંધીથી લાભ થશે, શત્રુઓ પરાજિત થશે

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

આ રાજકીય મહત્વકાંક્ષા પૂરી થશે અને કૌટુંબિક બાબતના પ્રશ્નો હળવા બનશે તેમજ ધંધામાં કરેલા આયોજનો સફળ થશે, વાહન ચલાવવામાં સાવધાની રાખવી

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

ધન રાશિના જાતકોને આર્થિક પાસુ મજબૂત બનશે તેમજ વ્યવસાયિક પારિવારિક સમસ્યા રહેશે, માન સન્માન પ્રાપ્ત થશે તો આવક જાવક જળવાઈ રહેશે

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

પારિવારિક પ્રસંગોમાં ઉત્સાહ જળવાઈ રહેશે અને તબિયત બાબતે કાળજી રાખવી તેમજ અમૂલ્ય વસ્તુની પ્રાપ્તિ થશે, નજીકના સુખનું ધ્યાન કરો

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

વ્યવસાય ક્ષેત્રમાં તકલીફ જણાશે અને વાણી ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે તેમજ રોજગાર ક્ષેત્રમાં પ્રગતિ થશે, નવા સંબંધોમાં વૃદ્ધિ થશે

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

મીન રાશિના જાતકોને પારિવારિક વૈચારિક મતભેદ રહેશે તેમજ ધનપદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે તો નવા કામકાજ માટે ઉત્તમ દિવસ છે, જીવનસાથી અને ભાગીદારીનો પૂર્ણ સહયોગ મળશે

આ તસવીર શેર કરો

logo logo logo

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

સંકળાયેલા મુદ્દાઓ

Dainik Rashifal Daily Horoscop Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ