ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / વાહનથી સંભાળવું, આ રાશિના જાતકોને સતર્કતાથી દિવસ પસાર કરવો, જુઓ રાશિ ભવિષ્ય

photo-story

13 ફોટો ગેલેરી

08 જૂન / વાહનથી સંભાળવું, આ રાશિના જાતકોને સતર્કતાથી દિવસ પસાર કરવો, જુઓ રાશિ ભવિષ્ય

Published By: Dinesh Chaudhary

Last Updated: 06:00 AM, 8 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

1/13

photoStories-logo

1. આજનું પંચાંગ

08 06 2025 રવિવારૉ, માસ જેઠ, પક્ષ સુદ, તિથિ તેરસ, નક્ષત્ર સ્વાતિ બપોરે 12:40 પછી વિશાખા, યોગ પરિઘ બપોરે 12:16 પછી શિવ, કરણ કૌલવ, રાશિ તુલા (ર.ત.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકોને ધંધામાં મહત્વના કાર્યો થાય તેમજ યાત્રામાં વિઘ્નના યોગ બની શકે અને જીવનસાથી સાથે મતભેદ રહે તો મહત્વકાંક્ષા પૂરતી અવસર મળે

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

મૂડી રોકાણમાં લાભની સ્વભાવના છે અને કૌટુંબિક કાર્યોના વિશેષ યોગ બને તેમજ આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે, યાત્રા તણાવભરી રહે

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

આ રાશિના જાતકોએ વાહનથી સંભાળવું તેમજ કાર્યક્ષેત્રમાં સામાન્ય વિધ્નો આવે અને રોકાણથી બચવું, માતાના આશીર્વાદ મળે

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

સારા કાર્યોમાં સમય પસાર થાય અને રોગ, ઋણ અને વિવાદથી બચવું, સામાજિક કાર્યોમાં પ્રવાસ થશે તેમજ સંતાનના કાર્ય સફળ થાય

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ)

સિંહ રાશિના જાતકોને ખાન પાનમાં સાવધાની રાખવી તેમજ કર્મ ક્ષેત્ર પરિવર્તનના યોગ બને, વેપારમાં ભાગીદારી થી લાભ થાય તો સારા કાર્યો માટે યાત્રા સંભવ છે

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

જીવનસાથી સાથે તણાવ રહે અને ગુસ્સા ઉપર સંયમ રાખવો તેમજ વિવાદમાં વિશેષ લાભ તો સગા સંબંધીથી લાભ મળે

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

વેપારમાં લાભ થાય અને પ્રિય વ્યક્તિની મુલાકાત થાય તેમજ વિવાદોમાં લાભ થશે, મૂડી રોકાણમાં લાભ થશે

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

કુટુંબ વેપારમાં મતભેદ રહે અને પ્રભાવથી શત્રુ પરાસ્ત તેમજ ભાગીદારીમાં લાભ મળે, સંતાન પક્ષે ચિંતા દૂર થાય

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

ધન રાશિના જાતકોને નવા પરિચયથી લાભ થાય તેમજ માતૃ પક્ષે આર્થિક મદદ મળે, વાહન ધ્યાનથી ચલાવો તો સંતાનથી સારા સમાચાર મળે

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

યાત્રાના યોગ બને અને નવા કામથી લેણું મળે તેમજ વિવાદિત કાર્યોમાં વિજય મળે, ધર્મ શ્રદ્ધામાં વૃદ્ધિ થાય

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા મળે અને મહેમાન સ્નેહી સાથે મુલાકાત થાય તેમજ માનસિક શાંતિ મળે તો વેપાર મધ્યમ રહે

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

મનગમતા કાર્યમાં રુચિ રહે અને રોગ શત્રુથી લાભ થાય તેમજ આર્થિક સમસ્યાઓ હળવી બને, વિવાદિત કાર્યોમાં વિજય મળે

આ તસવીર શેર કરો

logo logo logo

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

સંકળાયેલા મુદ્દાઓ

Dainik Rashifal Daily Horoscope Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ