ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / રૂપિયાની લેવડ-દેવડમાં સાચવજો, આ રાશિને ઉધાર નાણાં પરત મળશે, જુઓ રાશિ ભવિષ્ય

photo-story

13 ફોટો ગેલેરી

06 જૂન / રૂપિયાની લેવડ-દેવડમાં સાચવજો, આ રાશિને ઉધાર નાણાં પરત મળશે, જુઓ રાશિ ભવિષ્ય

Published By: Dinesh Chaudhary

Last Updated: 06:00 AM, 6 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

1/13

photoStories-logo

1. આજનું પંચાંગ

06 06 2025 શુક્રવાર, માસ જેઠ, પક્ષ સુદ, તિથિ અગિયારસ, નક્ષત્ર ચિત્રા, યોગ વ્યતિપાત સવારે 10:11 પછી વરિયાન, કરણ વણિજ, રાશિ કન્યા (પ.ઠ.ણ.) રાત્રે 8:05 પછી તુલા (ર.ત.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

કામકાજમાં ઉચાટ જણાશે અને ઉશકેરાટના કારણે વાણીમાં દોષ જણાશે તેમજ વિવાદિત કાર્યોથી દૂર રહેવું, તબિયત બાબતે કાળજી રાખવી

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

માનસિક ચિંતા ઓ રહેશે અને પતિ પત્નીના વિચારોમાં અસમાનતા રહેશે તેમજ કામકાજમાં ઓછો સહયોગ મળશે, પરિવારની વિરુદ્ધ જઈ કામ કરવું નહીં

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

આ રાશિના જાતકોને કામના ભારને હળવો કરી શકશો તેમજ સહ કર્મચારીના સંબંધોમાં સુધારો જણાશે તો નાના સાથીઓથી સંભાળવું, સંતાનોના પ્રશ્નોમાં હળવાશ અનુભવશો

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

કારણ વગરના વાદ વિવાદથી દૂર રહેવું અને ધન કરતાં પરિવાર મહત્વનો છે તેનું ધ્યાન રાખો તેમજ જમીન મકાનના કામમાં ચિંતા રહેશે, પરિવારના પ્રશ્નોમાં સમાધાન મળશે

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ)

સિંહ રાશિના જાતકોને ચિંતા અને વ્યથાઓ હળવી બનશે તેમજ પરચુરણ ધંધામાં સારો લાભ થશે, દલાલીવાળા કામથી લેણું જણાશે તો કોઈ કામમાં ઉતાવળ કરવી નહીં

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

ધર્મ કાર્ય માટે બહાર જવું પડે અને સ્નેહીજનોની મુલાકાતથી લાભ થશે તેમજ આજે ઉત્તમ આનંદ મેળવી શકશો, ધન પ્રાપ્તિ માટે અધિક મહેનત કરવી પડશે

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

તુલા રાશિના જાતકોને દરેક કામકાજમાં અનુકૂળતા જણાશે અને તબિયત બાબતે કાળજી રાખવી, કામ વધારે છતાંય આનંદ જણાશે તો મનોકામનાની પૂર્તિ થશે

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

આ રાશિના જાતકોને તમારા જ વિચારો તમને ખોટા લાગશે તેમજ અંતર આત્માના અવાજને ઓળખતા શીખો, માનસિક શ્રમથી થાક અનુભવશો તો ગણતરીપૂર્વક કામ નહીં થાય

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

કોઈપણ નિર્ણયમાં ઉતાવળ કરવી નહીં અને વાણી વ્યવહારમાં નમ્રતા રાખવી તેમજ સગા સંબંધીઓમાં તણાવ જણાશે, તણાવપૂર્ણ સંબંધોમાં સાચવીને કામ કરવું

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

મકર રાશિના જાતકોને વડીલવર્ગની તબિયત વિશે ચિંતા રહેશે તેમજ થોડી બેચેની અને કામની ચિંતા રહેશે, અગત્યના નિર્ણયો સાચવીને કરવા તો કામકાજમાં સંભાળીને કામ કરવું

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

લાગણીશીલ સ્વભાવથી નુકસાન થશે અને થોડા વ્યવહારુ બનો તેમજ ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે, નજીકના સગા કે મિત્રોને મળવાનું થાય

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

મીન રાશિના જાતકોને આજના દિવસે કામની હળવાશ અનુભવશો તેમજ વ્યક્તિગત કામમાં ધ્યાન આપી શકશો અને દૈનિક વ્યવસાયથી લાભ થશે, આનંદપૂર્વક દિવસ પસાર થશે

આ તસવીર શેર કરો

logo logo logo

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

સંકળાયેલા મુદ્દાઓ

Dainik Rashifal Daily Horoscope Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ