બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Phagani Poonam fair will be held in Dakor, the legendary pilgrimage destination of Kheda

ખેડા / ફાગણી પૂનમના મેળાને લઈ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના દર્શન સમયમાં વધારો, જાણી લો વિગત

Dinesh

Last Updated: 04:24 PM, 21 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ડોકોરમાં ફાગણી પૂનમનો મળો ભરાશે જેને લઈ 6 માર્ચ સોમવાર ફાગણ સુદ ચૌદસથી લઈ 8 માર્ચને બુધવાર સુધી દર્શનના સમયમાં કરાયો વધારો

  • સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો ભરાશે
  • મેળાને લઈ દર્શનના સમયમાં કરાયો વધારો 
  • ફાગણી પૂનમના મેળોને લઈ તૈયારીઓ શરૂ 

ખેડામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો ભરાશે. મેળાને લઈ દર્શનના સમયમાં વધારો કરાયો છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના મેળોને લઈ તૈયારીઓ શરૂ કરાઈ છે. મેળાને લઈ દર્શનના સમયમાં ફેરફાર કરોયો છે. 

તારીખ 6 માર્ચ સોમવારે ફાગણસુદ ચૌદસે દર્શનનો સમય

  • સવારે 4:45 વાગે નિજમંદિર ખુલશે 5 વાગે મંગળા આરતી થશે
  • 5 વાગ્યાથી 8 વાગ્યાં સુધી દર્શન થશે
  • 8:00 થી 8:30 સુધી દર્શન બંધ રહેશે
  • 8:30 થી 1:00 વાગ્યાં સુધી દર્શન કરી શકાશે 
  • 1:00 થી 1:30 દર્શન બંધ રહેશે
  • બપોરે 1:30 થી 2:30 સુધી દર્શન ખુલ્લા રહેશે
  • 3:30 મંદિર ખુલી 3:45 વાગે આરતી થશે  
  • દર્શન માટે 5:30 વાગ્યાં સુધી ખુલ્લું રહેશે
  • 5:30 થી 5:45 મંદિર બંધ રહેશે
  • 5:45 વાગે દર્શન ખુલી રાત્રે 8:00 સુધી 
  • અંતે 8:45 વાગે મંદિર બંધ થશે

બીજે દિવસે એટલે ફાગણ સુદ પૂનમ 7 માર્ચને મંગળવાર

  • સવારે 3:45 વાગે મંદિર ખુલશે
  • સવારે 4:00 વાગે મંગળા આરતી થશે 
  • જે દર્શન 7:30 સુધી ખુલ્લા રહેશે
  • 7:30 થી 8:00 સુધી દર્શન બંધ રહેશે
  • 8:00 દર્શન ખુલી 2:30 સુધી ખુલ્લા રહેશે
  • 2:30 થી 3:00 સુધી દર્શન બંધ રહેશે
  • બપોરે 3:00 થી 5:30 સુધી દર્શન ખુલ્લા રહેશે
  • 5:30 થી 6:00 સુધી દર્શન બંધ રહેશે
  • 6:00 થી 8:00 સુધી દર્શન ખુલ્લા રહેશે

8 માર્ચને બુધવાર દોલોત્સવનો ઉત્સવ ઉજવાશે 

  • સવારે 5:00 વાગે મંદિર ખુલશે
  • સવારે 5:15 વાગે મંગળા આરતી થશે
  • 5:15 થી 8 30 સુધી દર્શન ખુલ્લા રહેશે
  • 8:30 થી 9:00 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે
  • 9:00 થી 1:00 વાગ્યા સુધી ભગવાન ફુલડોરમાં બિરાજ છે દર્શન ખુલ્લા રહેશે
  • બપોરે 1:00 વાગ્યાથી 2:00 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે
  • 2:00 થી 3:30 સુધી દર્શન બંધ રહેશે
  • 3:30 થી 4:00સુધી દર્શન ખુલ્લા રહેશે
  • 4:30 થી 5:00 સુધી દર્શન બંધ રહેશે
  • સાંજે 5:00 વાગે નિજ મંદિર ખુલશે
  • 5:15 વાગે આરતી થઈ નિત્યક્રમ અનુસાર પોળી જશે
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ