ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / patanjali-ties-up-with-bsnl-launches-sim-cards

NULL / બાબા રામદેવે લોન્ચ કર્યું પતંજલી SIM કાર્ડ 144માં 2GB ડેટા સાથે હેલ્થ-લાઇફ ઇન્શ્યોરન્સ

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

બાબા રામદેવે ટેલીકોમ સેક્ટરમાં એન્ટ્રી કરી છે રવિવારે એક ઇવેન્ટમાં બાબા રામદેવે સિમ કાર્ડ લોન્ચ કર્યું છે. એને 'સ્વદેશી સમૃદ્ધિ સિમ કાર્ડ' નામ આપવામાં આવ્યું છે જેને પતંજલિ અને ભારત સંચાર નિગમ લિમિટેડે મળીને લોન્ચ કર્યું છે. જો કે એમાં 144 રૂપિયાનું રિચાર્જ કરાવવા પર યૂઝરને 2 GB ડેટા અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. સાથે જ આ સિમ દ્વારા પતંજલિ પ્રોડક્ટ્સ પર 10 ટકાનું ડિસ્કાઉન્ટ પણ મળશે. 

આ સિમમાં મળશે આ ફાયદા
આ સિમમાં માત્ર 144 રૂપિયાનું રિચાર્જ કરાવવા પર યૂઝરને દેશભરમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. સાથે જ 2 GB ડેટા અને 100SMS ની સુવિધા પણ યૂઝર્સને આપવામાં આવશે. 

આ સિમને હાલમાં માત્ર પતંજલિના કર્મચારીઓ માટે લોન્ચ કરવામાં આવ્યું છે પરંતુ જ્યારે એને બધા માટે લોન્ચ કરવામાં આવશે તો આ સિમ કાર્ડ દ્વારા પતંજલિ પ્રોડક્ટ્સ પર 10 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. 

આટલું જ નહીં આ સિમનો ઉપયોગ કરનાર યૂઝર્સને 2.5 લાખ સુધીનો મેડિકલ ઇન્સ્યોરન્શ અને 5 લાખ રૂપિયા સુધીનો લાઇફ ઇન્સ્યોરન્શ પણ આપવામાં આવશે. જો કે રામદેવ બાબાએ કહ્યું કે ઇન્સ્યોરન્શ માત્ર રોડ એક્સીડેન્ટ થવા પર જ કવર કરવામાં આવશે. 

પતંજલિના કર્મચારીઓ માત્ર પોતાનું આિડી કાર્ડ દેખાડીને આ સિમને લઇ શકે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ