ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Archives / patan-the-doctor-accused-the-woman-lab-technician-of-being-mentally-tortured

NULL / પાટણઃ ડૉક્ટરે માનસિક ત્રાસ આપ્યાનો મહિલા લેબ ટેક્નિશિયનનો આક્ષેપ

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

પાટણની ધારપુર હોસ્પિટલ કોઈના કોઈ કારણોસર સતત વિવાદોમાં રહેતી હોય છે. આ વખતે હોસ્પિટલના સિનિયર ડોક્ટર વિપુલ ખખ્ખર સામે આરોપ લાગ્યા છે. ફરિયાદી મહિલા લેબ ટેક્નિશિયનનો આરોપ છે કે પોતે સાડા સાત માસનો ગર્ભ ધરવાતી હોવા છતા ડોક્ટર દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. 

ડોક્ટર પીડિત મહિલા પાસે ફરજમાં ન આવતા કામો અને ઘરકામ કરાવે છે અને ઉપરથી પગાર કાપવાની ધમકી આપે છે. કરાર આધારીત સેવા બજાવતી મહિલા લેબ ટેક્નિશિયનને એ હદે ત્રાસ આપવામાં આવ્યો કે મહિલા નોકરીમાંથી રાજીનામું આપવા મજબુર બની. 

મહિલાનો આરોપ છે કે ડોક્ટર દ્વારા અન્ય મહિલાઓ સાથે પણ આવુ જ વર્તન કરવામાં આવે છે પરંતુ મહિલાઓ સામે આવતા ડરે છે. હાલ પીડિતાએ હોસ્પિટલના સત્તાધિશોથી લઈને મુખ્યમંત્રી સુધી પોતાની રજૂઆત કરી છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ