બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ભારત / Passport Documents know the required papers for passport application

તમારા કામનું / પાસપોર્ટ બનાવડાવો છે? તો ડોક્યુમેન્ટ્સ તૈયાર કરતા પહેલા આટલું જાણી લેજો, જાણો Applyની રીત

Arohi

Last Updated: 02:07 PM, 18 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Passport Documents: તમે પણ જો પાસપોર્ટ બનાવવા જઈ રહ્યા છો તો અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જાણો પાસપોર્ટ માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડે છે.

  • પાસપોર્ટ બનાવતા હોવ તો આ વાતોનું રાખો ધ્યાન 
  • ડોક્યુમેન્ટ્સ તૈયાર કરતા પહેલા આટલું જાણી લેજો
  • જાણો કઈ છે એપ્પલાય કરવાની યોગ્ય રીત 

જો કોઈ વ્યક્તિ દેશથી બહાર જવા માંગે છે તો તેના માટે પાસપોર્ટ સૌથી જરૂરી દસ્તાવેજ હોય છે. ભારતમાં પાસપોર્ટ બનાવવો હવે પહેલા કરતા વધારે સરળ થઈ ચુક્યો છે. પરંતુ હજુ પણ લોકોને ઘણા સમસ્યાઓનો સામનો કરવો પડે છે. 

પાસપોર્ટ બનાવવા માટે ઘણા દસ્તાવેજોની જરૂર પડે છે. તેના માટે તમે ઓનલાઈન અને ઓફલાઈન બન્ને પ્રકારની અરજી કરી શકો છો. ભારતમાં પાસપોર્ટ બનાવવાની શું પ્રક્રિયા છે અને કયા દસ્તાવેજોની જરૂર પડે છે? આજે અમે તમને આ સવાલો સાથે જોડાયેલી જાણકારી આપીશું. 

આ રીતે કરો અરજી 
ભારતમાં પાસપોર્ટ બનાવવા માટે તમે બે પ્રકારે એટલે કે ઓનલાઈન અને ઓફલાઈન અરજી કરી શકો છો. જો તમે ઘરે બેઠા પાસપોર્ટ બનાવવા માંગો છો તો તમારે તેને બનાવવાની પ્રક્રિયાને ઓનલાઈન પૂર્ણ કરવી પડશે. તેમાં તમારે પોતાની બધી જાણકારી આપવાની રહેશે. પાસપોર્ટ ઈન્ડિયાની વેબસાઈટ પર દસ્તાવેજને ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. 

જો તમે ઓફલાઈન અરજી કરવા માંગો છો તો તમારે પાસપોર્ટ ઈન્ડિયાની વેબસાઈટ પરથી એક ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. ત્યાર બાદ આ ફોર્મને પ્રિંટ કરાવવું અને પછી જરૂરી બધા દસ્તાવેજની સાથે પાસપોર્ટ ઓફિસમાં જમા કરવું. 

કયા કયા ડોક્યુમેન્ટની પડશે જરૂર? 
પાસપોર્ટ બનાવનાર માટે અમુક દસ્તાવેજ ખૂબ જ જરૂરી હોય છે. તમારૂ એડ્રેસ આઈડી, તમાકી જન્મ તારીખનું પ્રમાણ પત્ર, તમારો ફોટો આઈડી પ્રૂફ, તમારા પાસપોર્ટ સાઈઝ ફોટો, તેના ઉપરાંત અમુક બીજા દસ્તાવેજ હોય છે. 

એડ્રેસના પ્રમાણ પત્રમાં કોઈ પણ યુટિલિટી બિલ, ઈનકમ ટેક્સ એસ્સેમેન્ટ ઓર્ડર, વોટર આઈડી, આધાર કાર્ડ, રેંટ એગ્રીમેન્ટ અને પેરેન્ટ્સ પાસપોર્ટ કોપી, તેમાંથી કોઈ પણનો ઉપયોગ કરી શકાય છે. 

તેના ઉપરાંત તમારે તમારા વાઈટ બેકગ્રાઉન્ડની સાથે ફોટો આપવો પડશે. એક ફોટો આઈડી પ્રૂફ જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ ડ્રાઈવિંગ લાયસન્સ કે વોટર કાર્ડ શામેલ છે. 

તેના ઉપરાંત તમારે પોતાના વાઈટ બેકગ્રાઉન્ડની સાથે ફોટો આપવા પડશે. એક ફોટો આઈડી પ્રૂફ જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ ડ્રાઈવિંગ લાયસન્સ કે વોટર કાર્ડ શામેલ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ