બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ખૂબ જ કામનું છે આ કાર્ડ, જે દેખાડતાની સાથે જ ટ્રેનમાં મળશે ડિસ્કાઉન્ટ! અહીંથી કરો ડાઉનલોડ
Last Updated: 02:42 PM, 30 January 2025
NCRTC એ પેપરલેસ ટિકિટિંગને પ્રોત્સાહન આપવા માટે નમો ભારત એપ્લિકેશન દ્વારા ડિજિટલ QR ટિકિટ ખરીદવાની જાહેરાત કરાઇ છે. ખાસ વાત કે, ડિજિટલ QR ટિકિટ ખરીદવા પર મળશે સીધું 10% ડિસ્કાઉન્ટ. આનાથી મુસાફરોને આર્થિક લાભ મળશે અને મુસાફરી કરવી પણ સરળ રહેશે.
ADVERTISEMENT

નમો ભારત ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરો માટે હવે રાહતના સમાચાર છે. નેશનલ કેપિટલ રિજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને ડિજિટલ QR ટિકિટ અને NCMR કાર્ડ દ્વારા મુસાફરી કરવા પર 10% ડિસ્કાઉન્ટ ઓફર આપવાનો નિર્ણય કર્યો છે. આ સુવિધા તાજેતરમાં લૉન્ચ થયેલા લોયલ્ટી પોઈન્ટ પ્રોગ્રામના વિસ્તારનો ભાગ છે.
ADVERTISEMENT
વધુ વાંચો: હવે સ્ટોક ખરીદવા અને વેચવાની સલાહ નહીં આપી શકાય, SEBIએ આ કારણે જાહેર કર્યો નવો પરિપત્ર
NCMR કાર્ડનો લાભ કેવી રીતે મળશે?
ADVERTISEMENT

ADVERTISEMENT
વધુ લોયલ્ટી પોઈન્ટ કેવી રીતે મેળવવા?
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.