બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / અજબ ગજબ / OMG News parasite lived in woman eye for 2 years

OMG / OMG! બે વર્ષ સુધી આંખોની અંદર હતું મગરનું પૈરાસાઈટ, લોહી ચૂસતું જોઈ ડોકટરો પણ દંગ

Arohi

Last Updated: 04:28 PM, 12 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Parasite Infection In Eye: એક પરજીવી બે વર્ષથી એક મહિલાની ડાબી આંખમાં રહી રહ્યું હતું. ડોક્ટરોએ કહ્યું કે કદાચ મગરનું માંસ ખાવાના કારણે મહિલાને પેરાસાઈડ ઈન્ફેક્શન થયું હતું.

આફ્રીકાના કાંગોમાં એક મહિલા પાછલા બે વર્ષથી આંખમાં ગાંઠના કારણે મુશ્કલીમાં હતી. કોઈ દુખાવો ન હતો થતો અને કોઈ તકલીફ પણ ન હતી બસ ખાલી એક ગાંઠ બની ગઈ હતી. મહિલાએ આખરે ડોક્ટરને બતાવ્યું. તેમણે તપાસ કરી અને સર્જરી કરી તો ગાંઠ નિકળી. જ્યારે ગાંઠ નિકળી તો C આકારનો એક લાર્વા મળ્યો. ડોક્ટરોએ સેમ્પ એનાલિસિસ માટે મોકલ્યો. ત્યારે ખબર પડી કે લાર્વા હકીકતે એક પરજીવી છે. 

સરિસૃપ પ્રાણીમાંથી માણસોમાં ફેલાય છે આ બીમારી
Armilifer Grandis પ્રજાતિનો આ પરજીવી સાંપ, મરગ જેવા સરિસૃપમાંથી માણસોમાં ફેલાય છે. આ મહિલા ઘણી વખત મગરનું માંસ ખાતી હતી. ડોક્ટરોએ કહ્યું કે કદાચ તેનાથી જ મહિલાને ઈન્ફેક્શન થયું હોય. JAMA Ophthalmology નામથી મેડિકલ જર્નલમાં કેસ સ્ટડી છપાઈ હતી. રિપોર્ટ અનુસાર મગરના મીટમાંથી પેરાસાઈડ ઈન્ફેક્શનનો આ પહેલો કેસ છે. 

ડોક્ટર્સે પોતાના રિપોર્ટમાં કહ્યું કે 28 વર્ષીય મહિલાને Ocular Pentastomiasis નામનું ઈન્ફેક્શન થયું હતું. આ આંખનું દુર્લભ ઈન્ફેક્શન છે જે પેન્ટાસ્ટોમિડ્સ કહેવાતા પરજીવિયોથી થાય છે. આ મહિલાના મામલામાં પરજીવીએ ડાબી આંખના કંજક્ટિવાની નીચે વસવાટ કરતા હતા. મહિલાનું લોહી ચુસતા ચુસતા તે લગભગ 10 મિલીમીટર મોટુ થઈ ગયું હતું. 

સાંપની અંદર રહે છે આ પરજીવી 
સેમ્પલ એનાલિસિસમાં વૈજ્ઞાનિકોને મળ્યું કે આ પેરાસાઈડ Armilifer Grandis પ્રજાતિનું છે. આ પ્રજાતિ અને Armilifer જીનસના અન્ય પેરાસાઈડ્ટ ક્યારેક ક્યારેક આફ્રીકામાં વ્યક્તિના સંક્રમણનું કારણ બને છએ. 

વધુ વાંચો: બપોરે ઉંઘવાની ટેવ હોય તો આટલું જરૂર વાંચી લેજો, આયુર્વેદ પ્રમાણે આ લોકોને જ થશે ફાયદો

Armilifer પેરાસાઈટ્સ જ્યારે મરવાના હોય છે તો સાંપોને હોસ્ટ બનાવી લે છે. આ વાઈપર અને પાઈથન જેવા સાંપોના રેસ્પિરેટરી ટ્રેક્ટમાં ઈંડા મુકે છે. ઈંડા બાદમાં ફેફસામાંથી નિકળી જાય છે અને સાંપના મુખ કે પાચનતંત્ર દ્વારા બહાર આવી જાય છે. ત્યાર બાદ તે ઉંદર અથવા તો બીજા સાંપના અન્ય આહારોને હોસ્ટ બનાવી લે છે. સાંપ પોતાનો શિકાર ખાય છે અને પછી તેના શ્વસન તંત્રમાં પહોંચી જાય છે.  આ રીતે પેરાસાઈટની લાઈફ સાયકલ પુરી થઈ જાય છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ