ન્યૂઝ અપડેટ્સ
8 ફોટો ગેલેરી
Last Updated: 04:10 PM, 19 October 2026
1/8
દશેરા એટલે કે વિજયાદશમીનો તહેવાર અનિષ્ટ પર શુભની અને અધર્મ પર ધર્મની જીતનું પ્રતીક છે. આ દિવસે ભગવાન શ્રીરામની પૂજા કરીને તેમના આશીર્વાદ મેળવવાની પરંપરા છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, વિજયાદશમીના પવિત્ર દિવસે પ્રભુ શ્રીરામને મનપસંદ ભોગ ધરાવવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. જો તમે પણ આ દશેરાએ ભગવાન શ્રીરામની વિશેષ પૂજા કરવા માંગતા હોવ તો પ્રસાદમાં નીચે જણાવેલ ત્રણ મીઠાઈઓનો સમાવેશ કરી શકો છો.
2/8
ADVERTISEMENT
3/8
4/8
ADVERTISEMENT
5/8
6/8
ભોગ ઘરે બનાવતા હોવ તો શુદ્ધતા અને સાત્વિકતાનું વિશેષ ધ્યાન રાખો. તામસિક વસ્તુઓ જેવી કે કાંદા-લસણનો સ્પર્શ પણ ન થવા દો. પૂજા અને ભોગમાં તુલસીનું પાન જરૂર રાખો. કેમ કે તુલસી વિના રામજીની પૂજા અધૂરી માનવામાં આવે છે. જેમાં ભગવાન રામની સાથે હનુમાનજીની પણ પૂજા કરો.
ADVERTISEMENT
7/8
8/8
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ