ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Tech & Auto / દશેરા પર TATAએ પિટારો ખોલ્યો, Punchથી લઈ Curvv સુધીની ગાડીઓ પર 3.35 લાખ સુધીની છૂટ

photo-story

6 ફોટો ગેલેરી

Auto News / દશેરા પર TATAએ પિટારો ખોલ્યો, Punchથી લઈ Curvv સુધીની ગાડીઓ પર 3.35 લાખ સુધીની છૂટ

Last Updated: 04:32 PM, 19 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Tata Motors Festive Offers: ટાટા મોટર્સે ઓક્ટોબર 2026 માટે કાર પર બમ્પર ફેસ્ટિવલ ઑફર્સની જાહેરાત કરી છે. ગ્રાહકો નવી કાર પર ₹3.35 લાખ સુધીની બચત કરી શકે છે. ઘણી કાર પર બમ્પર કેશ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે.

1/6

photoStories-logo

1. ટાટા ટિયાગો, ટિગોર અને અલ્ટ્રોઝ પર ડિસ્કાઉન્ટ

ટાટાની સૌથી સસ્તી હેચબેક, ટિયાગોના પેટ્રોલ અને CNG વેરિઅન્ટને આ મહિને ₹35,000 સુધીના લાભ મળી રહ્યા છે. આ ઓફરમાં ₹15,000 નું રોકડ ડિસ્કાઉન્ટ, ₹5,000 નું OEM સપોર્ટ, ₹10,000 નું એક્સચેન્જ બોનસ અથવા ₹15,000 નું સ્ક્રેપેજ લાભ શામેલ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. CNG વેરિયન્ટ્સ

કોમ્પેક્ટ સેડાન ટિગોર ગ્રાહકોને ₹30,000 સુધીના કુલ લાભો આપે છે. આમાં ₹15,000 નું રોકડ ડિસ્કાઉન્ટ, વત્તા એક્સચેન્જ અથવા સ્ક્રેપેજ સપોર્ટનો સમાવેશ થાય છે. વધુમાં પ્રીમિયમ હેચબેક અલ્ટ્રોઝના CNG વેરિયન્ટ્સ ₹55,000 સુધીની નોંધપાત્ર બચત આપે છે, જ્યારે પેટ્રોલ અને ડીઝલ વેરિયન્ટ્સ ₹35,000 સુધીના લાભો આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. ટાટા પંચ રેન્જ: ફક્ત ઇલેક્ટ્રિક મોડેલ્સ પર ઑફર્સ

દેશની લોકપ્રિય કોમ્પેક્ટ એસયુવી, ટાટા પંચના પેટ્રોલ/ડીઝલ (ICE) મોડેલ્સ પર આ તહેવારોની સિઝનમાં કોઈ ડિસ્કાઉન્ટ મળી રહ્યું નથી. જો કે તેનું ઇલેક્ટ્રિક વેરિયન્ટ્સ, પંચ ઇવી નોંધપાત્ર બચત આપી રહ્યું છે. ગ્રાહકોને લોંગ રેન્જ વેરિયન્ટ્સ પર ₹1.45 લાખ સુધીના લાભો આપવામાં આવી રહ્યા છે, જ્યારે મિડ રેન્જ વેરિયન્ટ્સ પર ₹1.25 લાખ સુધીની કુલ બચત ઉપલબ્ધ છે. કંપની સ્માર્ટ વેરિયન્ટ્સ પર ₹95,000 સુધીના તહેવારોના લાભો આપી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ટાટા નેક્સન (ICE અને EV) પર નોંધપાત્ર બચત

ટાટાની લોકપ્રિય કોમ્પેક્ટ SUV, નેક્સનના વિવિધ મોડેલો, વેરિયન્ટ્સના આધારે નોંધપાત્ર ઑફર્સ આપી રહી છે. પસંદગીના પેટ્રોલ મેન્યુઅલ વેરિયન્ટ્સ ₹75,000 સુધીના સૌથી વધુ લાભો આપે છે. CNG વેરિયન્ટ્સ ₹60,000 સુધીનું ડિસ્કાઉન્ટ આપે છે, જ્યારે પસંદગીના પેટ્રોલ ઓટોમેટિક વેરિયન્ટ્સ ₹55,000 સુધીના લાભો અને ડીઝલ વેરિયન્ટ્સ ₹20,000 સુધીના લાભો આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. ટાટા કર્વ રેન્જ: ₹3.35 લાખ સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ

ટાટા મોટર્સે તાજેતરમાં લોન્ચ થયેલા સ્ટાઇલિશ કૂપ-SUV કર્વના પેટ્રોલ, ડીઝલ અને ઇલેક્ટ્રિક બંને વેરિયન્ટ્સ પર બમ્પર ઑફર્સની જાહેરાત કરી છે. કર્વ પેટ્રોલ/ડીઝલ (ICE) નોન-X વેરિયન્ટ્સ ₹1.25 લાખ સુધીની મોટી બચત ઓફર કરે છે. આમાં ₹30,000 નું રોકડ ડિસ્કાઉન્ટ, ₹50,000 નું લોયલ્ટી રિવોર્ડ, ₹40,000 નું એક્સચેન્જ બોનસ અથવા ₹45,000 નું સ્ક્રેપેજ બેનિફિટ શામેલ છે. વધુમાં, કર્વ X વેરિયન્ટ્સ પર ₹20,000 નું લોયલ્ટી બેનિફિટ ઓફર કરવામાં આવી રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. નોંધ:

નોંધ: અહીં જણાવાયેલી બધી ઑફર્સ અને ડિસ્કાઉન્ટ કંપનીની સ્કીમ ડીટેલ પર આધારિત છે. આ ઑફર્સ વિવિધ શહેરો, ડીલરશીપ, વેરિઅન્ટ્સ અને સ્ટોક ઉપલબ્ધતાના આધારે બદલાઈ શકે છે. તેથી, સચોટ અને અંતિમ ઑફર્સ માટે કૃપા કરીને તમારા નજીકના અધિકૃત ટાટા મોટર્સ શોરૂમનો સંપર્ક કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Tata Car Discounts Dussehra Tata Motors
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ