બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ખતમ થવા જઈ રહી છે ઓફર, 251 રુ.માં 100 GB ડેટા, ફ્રી કોલ્સ, SMS, છેલ્લી તારીખ આ દિવસે
Last Updated: 11:27 PM, 7 December 2025
BSNLએ બાળ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓ માટે એક ખાસ પ્લાન લોન્ચ કર્યો હતો, જેની કિંમત 251 રૂપિયા હતી. આ એક લિમિટેડે સમયગાળાનો પ્રીપેડ પ્લાન છે, એટલે કે કંપનીએ તેને લિમિટેડે સમયગાળા માટે લોન્ચ કર્યો હતો. આજે આપણે આ પ્લાન વિશે ચર્ચા કરી રહ્યા છીએ કારણ કે આ ખાસ પ્લાન થોડા દિવસોમાં એક્સપાયર થવાનો છે. ચાલો જોઈએ કે કસ્ટમરને 251 રૂપિયા પ્લાન સાથે શું મળે છે.
ADVERTISEMENT
Students! Get 100GB with BSNL ₹251 Learners Plan.
— BSNL India (@BSNLCorporate) December 7, 2025
Get, unlimited calling, and 100 SMS daily for 28 days of validity.
Perfect for study, streaming, classes & projects.
Recharge via #BReXhttps://t.co/41wNbHpQ5c
Follow us for more Update!
#BSNL #PrepaidPlans #RechargeNow… pic.twitter.com/d2hTT2p5Lp
ADVERTISEMENT
BSNLએ વિદ્યાર્થીઓ માટે 251 રૂપિયાનો ખાસ પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનની 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં કુલ 100GB ડેટા અને 100 SMS મેસેજ, બધા નેટવર્ક પર અનલિમિટેડ કોલ્સ ઓફર કરવામાં થઇ શકે છે. જેની કિંમત અને વેલિડિટીને ધ્યાનમાં રાખીને આ પ્લાનની દૈનિક કિંમત 8.96 રૂપિયા થાય છે.

ADVERTISEMENT
જો તમને ભારે ડેટાવાળા આ સસ્તા પ્લાનમાં ઇંટ્રેસ્ટ હોય તો જલ્દી કરો. કેમ કે તેની ચિલ્લી તારીખ નજીક આવી રહી છે. BSNLએ જણાવ્યું હતું કે, આ પ્લાન માત્ર 13 ડિસેમ્બર સુધી જ ઉપલબ્ધ છે. તમે કંપનીની સત્તાવાર વેબસાઇટ, મોબાઇલ એપ્લિકેશન કે નજીકની ઓફિસની મુલાકાત લઈને આ પ્લાન વિશે વિગતો મેળવી શકો છો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.