બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / અજબ ગજબ / nude woman thrashes staff in five star hotel

શરમજનક કૃત્ય / જયપુરની ફાઈવ સ્ટાર હોટલમાં વિદેશી મહિલાએ ન્યૂડ થઈને મચાવ્યો ઉત્પાત, વીડિયો વાયરલ

Hiralal

Last Updated: 03:04 PM, 20 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જયપુરની ફાઈવ સ્ટાર હોટલમાં ન્યૂડ થઈને ઉત્પાત મચાવનાર એક વિદેશી મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

  • જયપુરની ફાઈવ સ્ટાર હોટલમાં વિદેશી મહિલાનો ઉત્પાત
  • નગ્ન થઈને સ્ટાફ પર તૂટી પડી
  • પુરુષોને મુક્કા માર્યા, મહિલાના વાળ ખેંચ્યાં
  • વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં 

જયપુરની એક ફાઈવ સ્ટાર હોટલમાં એક વિદેશી મહિલાએ ન્યૂડ થઈને ભારે હંગામો ખડો કર્યો હતો. કોઈક વાતે હોટલ સ્ટાફથી નારાજ થયેલી વિદેશી મહિલા ન્યૂડ થઈને હોટલની લોબીમાં આવી હતી અને પછી તેણે પુરુષો અને મહિલા પર કેર વર્તાવ્યો હતો. 

દુર્વવ્યહારની વાતે ગુસ્સો આવતા મચી પડી હોબાળો કરવા 
જયપુરની હોટલના વાયરલ થઈ રહેલા વીડિયોમાં  વિદેશી મહિલા હોટલના સ્ટાફ સાથે ઝઘડતી જોવા મળી રહી છે. વીડિયોમાં મહિલા ખૂબ ગુસ્સામાં જોવા મળી રહી છે. કેમેરામાં મહિલા ગાળો બોલતી જોવા મળે છે, તેણે હોટલના સ્ટાફ પર ખોટા વ્યવહારનો પણ આરોપ લગાવ્યો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં હોટલનો સ્ટાફ મહિલાને સમજાવીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કરતો જોવા મળી રહ્યો છે, તેમ છતાં પણ મહિલાનો ગુસ્સો શાંત થયો નહોતો. મહિલાએ હોટલના સ્ટાફને મુક્કા માર્યા હતા અને એક મહિલાના વાળ ખેંચતી પણ જોવા મળી રહી છે. વાળ ખેંચાતા રોષે ભરાયેલી મહિલા હોટલનો સ્ટાફ ગુસ્સામાં પોલીસને બોલાવવાની ધમકી આપીને ત્યાંથી નીકળી ગઈ હતી. 

વીડિયો વાયરલ થતા પોલીસે તપાસ શરુ કરી
આ ઘટનાનો એક વીડિયો વાયરલ થતા વાત પોલીસ પાસે પહોંચી હતી અને તેણે તાત્કાલિક તપાસ શરુ કરી દીધી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ