ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / NRI News / અમદાવાદના સમાચાર / NRI canada toronto gujarati girl killed and now her husband death body found

NRI / કેનેડાના ટોરેન્ટોમાં ચકચારી ખુનકેસમાં મૃતક હીરલના પૂર્વ પતિની લાશ મળી, ખૂની કોણ?

Published By: Gayatri

Last Updated: 02:46 PM, 21 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડાના ટોરન્ટોમાં 13 જાન્યુઆરીના રોજ કચડાયેલી હાલતમાં મળી આવેલ હીરલ પટેલની લાશ બાદ ગઇ કાલે તેના પૂર્વ પતિ રાકેશ પટેલની લાશ એટોબિકોકમાં હોસ્પિટલ પાસેથી મળી આવતાં ચકચાર મચી છે. હીરલની હત્યા તેના પૂર્વ પતિએ કરી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી.

ADVERTISEMENT

  • બોરસતના પામેલા ગામની યુવતીની થઈ હતી હત્યા
  • પૂર્વ પતિએ જ હત્યા કરી હોવાની શંકા સેવાઈ હતી
  • પોલીસ શોધખોળ કરી રહી હતી પરંતુ તેના પતિની લાશ મળી આવી

બોરસદના પામોલ ગામમાં રહેતી હીરલ પટેલનાં લગ્ન 7 વર્ષ પૂર્વે વર્ષ 2013માં મૂળ કિંખલોડના અને કેનેડા સ્થાયી થયેલા એનઆરઆઈ રાકેશ મહેન્દ્રભાઈ પટેલ સાથે થયાં હતાં. લગ્ન પછી કેનેડા પહોંચેલી હીરલે મેડિકલ ક્ષેત્રમાં જોબ શરૂ કરી હતી. લગ્નના થોડા સમય બાદ સાસરિયાંએ હીરલ પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. આથી કંટાળીને તે ભાઈના ઘરે રહેવા જતી રહી હતી. દરમિયાન બે માસ પૂર્વે તેણે છૂટાછેડા લીધા હતા.  

હિરલ નોકરી ગઈ એ બાદ તેની લાશ મળી હતી

11 જાન્યુઆરીએ નોકરીએ ગયેલી હીરલ પરત ન ફરતાં તેના ભાઈએ ટોરન્ટો પોલીસને જાણ કરી હતી. પોલીસે શોધખોળ શરૂ કરતાં ગુમશુદા હીરલનો મૃતદેહ ખાડી વિસ્તારમાંથી મળી આવ્યો હતો. હીરલનો મૃતદેહ અકસ્માતગ્રસ્ત કારમાં કચડાઈ ગયેલી હાલતમાં હતો, જે સંદર્ભે ટોરન્ટો પોલીસે તપાસ હાથ ધરી છે. હીરલના મોત બાદ તેના પૂર્વ પતિ રાકેશને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Canada Toronto Gujarati girl NRI death body NRI

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ