તમારા કામનું / નોકરીમાં 3 દિવસની રજા હશે, બસ મોદી સરકાર મહોર મારે એટલી વાર

now you can take 3 days leave in job

જે લોકો નોકરી કરી રહ્યાં છે તેમની માટે એવા સમાચાર આવી રહ્યાં છે કે જાણીને ખુશીથી નાચવા લાગશે. જી હા, નોકરી જઈને જે લોકોને અઠવાડિયામાં એક-બે દિવસની રજાની રાહ જોતા હોય છે તેમને આ રજાના દિવસોમાં વધારો મળી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ