બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 09:10 AM, 23 June 2026
1/7
જાણકારોનું કહેવુ છે કે, યુએસ-ઈરાન વાટાઘાટોમાં પ્રગતિ, સકારાત્મક વૈશ્વિક સંકેતો અને ક્રૂડ ઓઈલના નીચા ભાવને કારણે ભારતીય શેરબજારમાં તેજીનો ટ્રેન્ડ રહેવાની અપેક્ષા રાખે છે. સ્વિટ્ઝર્લૅન્ડમાં ચાલી રહેલી વાતચીતથી શાંતિ માટે ઔપચારિક ફ્રેમવર્ક બનાવવાની અને હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાની આશા જાગી છે, જેનાથી વૈશ્વિક વાતાવરણમાં સુધારો થશે અને ઊર્જાના ભાવ અંગેની ચિંતાઓ ઓછી થશે.
2/7
3/7
4/7
બોર્ડે સૂર્યજા ઇન્વેસ્ટમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ (આદિત્ય બિરલા ગ્રુપ કંપની અને પ્રમોટર ગ્રુપની સભ્ય) ને 430 કરોડના વોરંટ જારી કરવાની મંજૂરી આપી છે. આ વોરંટ પ્રતિ વોરંટ 11 રુપિયા ના ભાવે રોકડમાં જારી કરવામાં આવશે. આ સામે, કુલ 1,182.50 કરોડ રુપિયા પ્રાપ્ત થશે, જે ઇશ્યૂ કિંમતના 25 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે - જે પ્રતિ વોરંટ 2.75 રુપિયા ના દરે ગણવામાં આવે છે.
5/7
6/7
7/7
કંપનીએ તેના કામકાજમાં ગ્રીન હાઇડ્રોજન અને વૈકલ્પિક ક્લીન એનર્જી ઉકેલો અપનાવવાની શક્યતાઓ શોધવા માટે Advantek Associates LLP અને Aero Eagle Automobiles સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. હિન્દુસ્તાન ઝિંક અંડરગ્રાઉન્ડ માઇનિંગના કામોમાં હાઇડ્રોજન ઇંધણનો ઉપયોગ કરનારી પ્રથમ કંપની બનવા માટે તૈયાર છે. (DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ