ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Daily Horoscope / મૂળાંક 1થી 9 માટે કેવો રહેશે 27 નવેમ્બરનો દિવસ? જાણો આજનું અંક જ્યોતિષ
11 ફોટો ગેલેરી
Last Updated: 12:50 AM, 27 November 2026
1/11
2/11
ADVERTISEMENT
3/11
4/11
ADVERTISEMENT
5/11
6/11
ADVERTISEMENT
7/11
લાંબા સમયથી અટકેલાં કામ પૂર્ણ કરવાની દિશામાં સફળતા મળી શકે છે. સ્વાસ્થ્યમાં પણ પહેલાં કરતાં સુધારો અનુભવાઈ શકે છે. પ્રેમસંબંધો અને પારિવારિક જીવનમાં સમજદારીથી વર્તશો તો સંબંધોમાં વધુ મજબૂતી આવશે. કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ તો આત્મવિશ્વાસ સાથે આગળ વધો. તમારો શુભ અંક 9 અને શુભ રંગ લાલ રહેશે.
8/11
ADVERTISEMENT
9/11
જો છેલ્લા કેટલાક સમયથી નાની-મોટી શારીરિક તકલીફો પરેશાન કરતી હોય તો તેમાં સુધારો અનુભવાઈ શકે છે. જોકે કામકાજમાં બેદરકારી ન રાખવી. દરેક જવાબદારી સમયસર પૂરી કરવાની ટેવ પાડો. ધીરજ અને નિયમિતતા જાળવશો તો તમારા કામમાં સકારાત્મક પરિણામ મળી શકે છે. તમારો શુભ અંક 22 અને શુભ રંગ ગ્રે રહેશે.
10/11
લગ્ન માટે યોગ્ય જીવનસાથીની શોધ કરી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે. લગ્ન માટે કોઈ અનુકૂળ પ્રસ્તાવ આવવાની શક્યતા છે. પરિવાર સાથે ક્યાંક ફરવા જવાનું આયોજન પણ બની શકે છે. પ્રિયજનો સાથે સમય વિતાવવાથી મન પ્રસન્ન રહેશે અને સંબંધોમાં નિકટતા વધશે. તમારો શુભ અંક 1 અને શુભ રંગ સિલ્વર રહેશે.
ADVERTISEMENT
11/11
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ