ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / જલ્દી કરો, ફ્લિપકાર્ટ પર મળી રહી છે 80% સુધીની છૂટછાટ, જાણો કઇ-કઇ ચીજો પર?

photo-story

7 ફોટો ગેલેરી

બિઝનેસ / જલ્દી કરો, ફ્લિપકાર્ટ પર મળી રહી છે 80% સુધીની છૂટછાટ, જાણો કઇ-કઇ ચીજો પર?

Last Updated: 12:29 PM, 26 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Flipkart પર અત્યારે 'બ્લેક ફ્રાઈડે' સેલ ચાલી રહ્યો છે, જે 27 નવેમ્બરે પૂર્ણ થશે. જો તમે નવા વર્ષ પહેલાં સ્માર્ટફોન, ગીઝર, હીટર, મોબાઈલ એસેસરીઝ, સ્માર્ટ ટીવી કે પ્રોજેક્ટર જેવી વસ્તુઓ ખરીદવા માંગતા હો, તો આ એક ઉત્તમ તક છે.

1/7

photoStories-logo

1. Flipkartનું 'બ્લેક ફ્રાઈડે' સેલ શોપિંગ માટે બેસ્ટ

જો તમે iPhone 17 ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો Flipkartનું 'બ્લેક ફ્રાઈડે' સેલ એક ઉત્તમ તક છે. આ સેલ દરમિયાન, અમુક શરતોને આધીન, iPhone 17 ને 87,999 રુપિયામાં ખરીદી શકાય છે. ઓફિશિયલ પોર્ટલ પર તેની કિંમત 99,990 રુપિયા દર્શાવવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. સ્માર્ટ ટીવી ઓછી કિંમતે

Flipkart બ્લેક ફ્રાઈડે સેલ દરમિયાન, સ્માર્ટ ટીવી ઓછી કિંમતે ખરીદી શકાય છે. આ સેલમાં, 55-ઇંચનું 4K સ્માર્ટ ટીવી માત્ર 26,000 રૂપિયામાં ઉપલબ્ધ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. યૂઝર્સ માટે વિવિધ ઓપ્શન

Flipkart બ્લેક ફ્રાઈડે સેલ દરમિયાન પોર્ટેબલ પ્રોજેક્ટર પણ ખરીદી શકાય છે. પોર્ટેબલ પ્રોજેક્ટરના બજારમાં ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે, જેમાંથી યૂઝર્સ ઓ પોતાની ચોક્કસ જરૂરિયાતોને આધારે પસંદગી કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. હોમ એપ્લાયન્સિસ પર ડિસ્કાઉન્ટ

Flipkart બ્લેક ફ્રાઈડે સેલ દરમિયાન, કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સિસ ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. આ સેલ દરમિયાન તમે ડિશવોશર અને વોશિંગ મશીન જેવી વસ્તુઓ ઓછી કિંમતે ખરીદી શકશો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. બ્યુટી પ્રોડક્ટ્સ પર બેસ્ટ ઓફર્સ

Flipkart બ્લેક ફ્રાઈડે સેલમાં બેગ અને બ્યુટી પ્રોડક્ટ્સ પર કેટલીક બેસ્ટ ઓફર્સ ઉપલબ્ધ છે. તમે બ્યુટી પ્રોડક્ટ્સ પર 80% સુધી અને બેગ પર 65% સુધીની છૂટ મેળવી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. બેંક ઓફર્સ પણ ઉપલ્બધ

Flipkart બ્લેક ફ્રાઈડે સેલ દરમિયાન બેંક ઓફર્સ પણ ઉપલબ્ધ છે. તમે ICICI બેંક, RBL બેંક અને અન્ય કેટલીક પસંદગીની બેંકોના કાર્ડ પર 10% સુધીનું ઇન્સ્ટન્ટ કેશબેક મેળવી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. DISCLAIMER

બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

flipkart black friday sale end soon iphone 17 projector
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ