ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / PF કર્મચારીઓ માટે મોટા સમાચાર, હવે UPIથી ચપટીમાં ઉપાડી શકાશે રકમ

photo-story

5 ફોટો ગેલેરી

કામની વાત / PF કર્મચારીઓ માટે મોટા સમાચાર, હવે UPIથી ચપટીમાં ઉપાડી શકાશે રકમ

Last Updated: 11:40 PM, 26 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

PF ખાતામાં જમા થયેલી રકમ ઉપાડવા માટે હવે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવાની જરૂરિયાત ઘટી શકે છે. જેમાં EPFO ડિસેમ્બર 2026ના અંત સુધીમાં UPI દ્વારા PFના પૈસા સીધા બેંક ખાતામાં મેળવવાની સુવિધા શરૂ કરવાની તૈયારીમાં છે.

1/5

photoStories-logo

1. PFને લઈને મોટું અપડેટ

પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓ માટે PFને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. હવે ડિસેમ્બરથી UPI દ્વારા PFની રકમ કાઢવાની સુવિધા શરૂ થઈ શકે છે. આથી રિટાયરમેન્ટના પૈસા સુધી પહોંચવું વધુ સરળ અને ઝડપી બનશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 2026ના અંત સુધીમાં શરૂ થઇ શકે

રિપોર્ટ્સ અનુસાર આ સુવિધા ડિસેમ્બર 2026ના અંત સુધીમાં શરૂ થવાની સંભાવના છે. હજુ સુધી સરકાર તરફથી કોઈ ઓફીશીયલ જાહેરાત નથી થઈ પણ વિચારણા ચાલી રહી છે. આ નવી વ્યવસ્થાથી ક્લેમ મંજૂર થયા બાદ પૈસા ખાતામાં આવવાનો સમય ઘણો ઘટી જશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. ટ્રાન્ઝેક્શનની લિમિટ

જેમાં શરૂઆતમાં ટ્રાન્ઝેક્શનની લિમિટ રાખવાનું વિચારાઈ રહ્યું છે. જેમાં ઓછામાં ઓછા એક હજાર રૂપિયાની મર્યાદા હોઈ શકે છે જેથી નાના-નાના વારંવારના ક્લેમ અટકે અને પ્રોસેસિંગનો બોજ ઓછો રહે. આ પગલું માર્ચ 2025માં સમિતિની બેઠકમાં રજૂ થયું હતું અને ઓક્ટોબર 2025માં બોર્ડે ઝડપી ઓટોમેટેડ ક્લેમ અને ડિજિટલ સેવાઓ માટે મંજૂરી આપી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. બેન્કિંગ-પેમેન્ટ સિસ્ટમ

જેમાં ટેક્નિકલ રીતે API તૈયાર કરવાનું અને બેન્કિંગ-પેમેન્ટ સિસ્ટમ સાથે જોડવાનું કામ પૂરું થઈ ચૂક્યું છે. અગાઉ ગયા નાણાકીય વર્ષના અંત સુધીમાં આ સુવિધા આવવાની અપેક્ષા હતી પણ ટેસ્ટિંગ અને એકીકરણને કારણે મોડું થયુ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. BHIM એપ

નવી વ્યવસ્થા અમલમાં આવ્યા પછી PF સભ્યો BHIM એપ દ્વારા યુપીઆઈ વાપરીને મંજૂર થયેલી રકમ સીધી પોતાના બેન્ક ખાતામાં મેળવી શકશે. જેમાં પરંપરાગત રીતે લાંબો સમય રાહ જોવાને બદલે હવે ઝડપી પેમેન્ટનો ઓપ્શન મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

EPFO UPI Withdrawal PF Money Through UPI PF Withdrawal Rules
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ