ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / આ શુક્રવારે OTT પર જોવા મળશે એન્ટરટેઈનમેન્ટનો ડબલ ડૉઝ, રિલીઝ થશે 7 ધાંસૂ ફિલ્મ-સિરીઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 05:26 PM, 26 November 2026
1/6
2/6
સૌથી મોટી વાત તો અજય દેવગનની ‘દૃશ્યમ 3’ની છે. આ ફ્રેન્ચાઈઝીની અંતિમ કડી બોક્સ ઓફિસ પર જે ધમાકેદાર પરફોર્મન્સ આપ્યું હતું, તે હવે નેટફ્લિક્સ પર આવી રહી છે. અજય દેવગન સાથે તબુ, શ્રિયા સરન, ઈશિતા દત્તા અને રજત કપૂર પાછા આવ્યા છે, જ્યારે જયદીપ અહલાવત અને પ્રકાશ રાજ નવા ચહેરા તરીકે જોડાયા છે. સસ્પેન્સ અને ટ્વિસ્ટથી ભરપૂર આ ફિલ્મ જોવા લાયક છે.
ADVERTISEMENT
3/6
4/6
ADVERTISEMENT
5/6
તેલુગુ ફેમિલી ડ્રામા ‘આદર્શ કુટુંબમ’ પણ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ રહી છે. વેંકટેશ અભિનિત આ ફિલ્મ થિયેટરમાં અપેક્ષા મુજબ ન ચાલી હોવા છતાં ઓટીટી પર તેને ફરી તક મળી છે. તેલુગુ મ્યુઝિકલ બાયોપિક ‘ગરિવિડી લક્ષ્મી’ પ્રાઈમ વિડિયો પર આવી રહી છે, જેમાં એક ભૂલી ગયેલી કલાકારની વાસ્તવિક કહાની છે.
6/6
મલયાલમ એક્શન ડ્રામા ‘લૉ એન્ડ ઓર્ડર’ મનોરમા મેક્સ પર સ્ટ્રીમ થશે. મમૂટ્ટીના ખાસ કેમિયો સાથેની આ ફિલ્મમાં ઈમાનદાર અધિકારી અને યુવાનોની ટીમની વાત છે. વળી સ્પેનિશ નોવેલ પર આધારિત ‘ધ ચાઈલ્ડ’ પણ નેટફ્લિક્સ પર જોવા મળશે, જેમાં એક દુઃખદ ઘટના પછીના પારિવારિક સંઘર્ષને દર્શાવવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ