ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / કાર ખરીદવા લોન લેતા પહેલાં જાણી લો, કેટલું ડાઉન પેમેન્ટ આપવું જોઈએ?
5 ફોટો ગેલેરી
Last Updated: 11:15 PM, 26 November 2026
1/5
નવી કાર ખરીદતી વખતે મોટાભાગના લોકો ડાઉન પેમેન્ટ ઓછું રાખવાનો પ્રયાસ કરે છે, જેથી શરૂઆતમાં ખર્ચ ઓછો થાય. પણ ઓછું ડાઉન પેમેન્ટ એટલે વધુ લોન, વધુ EMI અને વધુ વ્યાજ. જ્યારે વધુ ડાઉન પેમેન્ટ આપો તો લોનની રકમ ઘટે છે અને કુલ વ્યાજ પણ બચે છે. ચાલો 6 લાખ, 10 લાખ અને 15 લાખની કારના ઉદાહરણથી સમજીએ. અહીં વ્યાજદર વાર્ષિક 9 ટકા અને લોનની મુદત 5 વર્ષ એટલે કે 60 મહિના માની છે.
2/5
જેમાં 10 લાખની કાર પર જો 20 ટકા ડાઉન પેમેન્ટ આપો તો 2 લાખ આપવા પડે અને 8 લાખની લોન લેવી પડે. માસિક EMI આશરે 16,607 રૂપિયા બને છે. જો 30 ટકા ડાઉન પેમેન્ટ આપો તો 3 લાખ આપવા પડે, લોન 7 લાખની રહે અને EMI ઘટીને લગભગ 14,531 રૂપિયા થાય છે. મહિને આશરે 2,000 રૂપિયાની બચત અને પાંચ વર્ષમાં વ્યાજમાં પણ નોંધપાત્ર ઘટાડો થાય છે.
ADVERTISEMENT
3/5
4/5
ADVERTISEMENT
5/5
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ