બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / nostradamus predictions on upcoming year 2023 about world war 3

આગાહી / OMG : 2023ને લઈને નાસ્ત્રેદમસની ડરાવનારી ભવિષ્યવાણી, દુનિયાભરમાં મચ્યો ખળભળાટ

Published By: Premal

Last Updated: 07:56 PM, 17 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફ્રાન્સના ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસની ઘણી ભવિષ્યવાણી સાચી સાબિત થઇ છે. નાસ્ત્રેદમસે વર્ષ 2023ને લઇને પણ ઘણી એવી વાતો કહી છે, જેને સાંભળીને તમે પણ હેરાન થઇ જશો.

  • નાસ્ત્રેદમસે વર્ષ 2023ને લઇને કરી હતી ભયાનક ભવિષ્યવાણી
  • જેમાંથી એકમાં ત્રીજા વિશ્વયુદ્ધની વાત થઇ છે  
  • આ ભવિષ્યવાણી સાચી ઠરી તો ભયાનક પરિણામ આવશે 

નાસ્ત્રેદમસનુ નામ સૌથી સર્વોચ્ચ લોકોમાં લેવાય છે 

જ્યારે પણ વિશ્વના સૌથી મોટા ભવિશ્યવક્તાઓનુ નામ લેવામાં આવે છે, તેમાં નાસ્ત્રેદમસનુ સૌથી સર્વોચ્ચ લોકોમાં રાખવામાં આવે છે. હિટલર, બીજુ વિશ્વયુદ્ધ, અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં આતંકી હુમલો અને કોરોના સાથે જોડાયેલી નાસ્ત્રેદમસની ઘણી ભવિષ્યવાણી હતી જે ઘણી હદ સુધી સાચી સાબિત થઇ હતી. આગામી વર્ષ 2023ને લઇને પણ નાસ્ત્રેદમસે ઘણી ભવિષ્યવાણી કરી છે, જેમાંથી અમુક ખૂબ ખતરનાક છે તો અમુક માનવ માટે સાચી સાબિત થઇ શકે છે. આવો જાણીએ છીએ કે નિષ્ણાંતોએ તેના શું અર્થ કાઢ્યા છે. 

નાસ્ત્રેદમસે વર્ષ 2023ને લઇને કરી હતી ખતરનાક ભવિષ્યવાણી

નાસ્ત્રેદમસે વર્ષ 2023ને લઇને ઘણી ખતરનાક ભવિષ્યવાણી કરી છે. જેમાંથી એકમાં ત્રીજા વિશ્વયુદ્ધની વાત થઇ છે. નાસ્ત્રેદમસે પોતાની ભવિષ્યવાણીમાં લખ્યું છે, સાત મહિના મહાન યુદ્ધ, ખરાબ કામોથી લોકો મર્યા. ઘણા લોકો નાસ્ત્રેદમસની આ વાતને વિશ્વયુદ્ધ સાથે જોડીને જોવે છે. લોકોનુ માનવુ છે કે રશિયા અને યુક્રેનનુ યુદ્ધ એટલુ ભયંકર હોઇ શકે છે કે તે ત્રીજા વિશ્વયુદ્દનુ રૂપ લઇ લેશે અથવા પછી જે રીતે ચીન અને તાઈવાનની વચ્ચે સંઘર્ષ યથાવત છે, તેમાં અમેરિકાના પ્રવેશથી એક મોટા યુદ્ધની આશંકા છે. અનેક ભવિષ્યવાણીની જેમ આ પણ વાસ્તવિક થઇ તો વર્ષ 2023 માટે આ ખૂબ ભયાનક સાબિત થશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Nostradamus Predictions World war 3 nostradamus નાસ્ત્રેદમસ Nostradamus Predictions

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ