બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / નહીં પડે પાસવર્ડની જરૂર, ફટાક દઇને પેમેન્ટ થઇ જશે, સાથે સમય પણ બચશે, જાણો ટેક્નોલોજી
Last Updated: 12:03 PM, 7 December 2024
પાસવર્ડ વગર પણ UPI પેમેન્ટ કરી શકાય છે. આ ફીચર UPI Liteમાં મળે છે. અગાઉ પાસવર્ડ વગર 500 રૂપિયા સુધી પેમેન્ટ કરી શકાતું હતું. પરંતુ ભારતીય રિઝર્વ બેંકે (RBI) UPI Lite દ્વારા કરવામાં આવતી ઑફલાઇન ડિજિટલ પેમેન્ટની ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારીને 1000 રૂપિયા કરી દીધી છે. ચાલો જાણીએ UPI લાઇટ વિશે.
ADVERTISEMENT
UPI Lite એ યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)નું એક ઇઝી વર્ઝન છે. જે નાના પેમેન્ટ કરવા માટે બનાવવામાં આવ્યું છે. જેમાં યુઝર્સ કોઈ પિન વગર પ્રતિ ટ્રાન્જેક્શન 1000 રૂપિયા સુધી કરી શકે છે. તેમાં ફાસ્ટ પેમેન્ટ કરવા આ એપ ઑફલાઇન મોડમાં પણ કામ કરે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
UPI Liteનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે કોઈપણ પાસવર્ડ વગર પણ નાના પેમેન્ટ કરી શકો છો. આ સિવાય તમે UPI વોલેટથી ડાયરેક્ટ પેમેન્ટ પણ કરી શકો છો, જેનાથી તમે બેંકમાં બિનજરૂરી નાના ટ્રાન્જેક્શન ટાળી શકો છો. UPI Lite પેટ્રોલ ભરવા, કરિયાણાની ખરીદી અને દરરોજના નાના ઑનલાઇન ટ્રાન્જેક્શનને ઈઝી બનાવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.