ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / news_detail-25202

NULL / NULL

Published By: Juhi

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

૨૪ ફેબ્રુઆરીના રોજ મહા શિવરાત્રિને લઈને શિવભક્તો માટે વર્ષમાં એક જ વાર આવતો આ અલૌકિક પર્વ શિવજીની આરાધના માટે સર્વશ્રેષ્ઠ દિવસ છે. ત્યારે સુરત શહેરમાં 11 લાખ રૂદ્રાક્ષમાંથી બનેલ મહાશિવલિંગ ભક્તોના દર્શનાર્થે શહેરના પાર્લે પોઇન્ટ વિસ્તાર ખાતે મુકવામાં આવનાર છે. આ શિવલિંગ 15 ફૂટ ઊંચુ હશે જેમા 11 લાખ પાંચમુખી રૂદ્રાક્ષ લગાવવામાં આવ્યા છે. અગાઉ ત્રણ વખત મહાશિવલીંગને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળી ચુક્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ