ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / news_detail-25217

NULL / સામાન્ય ઘરગથ્થુ ઉપાયોથી દૂર કરો તમારી ખાસીને જાણો કેવી રીતે

Published By: Juhi

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

આમ તો ઉધરસ કોઈ પણ ઋતુમાં થઇ શકે છે. પરંતુ જ્યારે સુકી ઉધરસ થાય છે ત્યારે આપણને ખુબ જ હેરાન કરે છે. સામાન્ય રીતે એકાએક બદલાઈ જતી સિઝનમાં તરત જ શરદી ખાંસી થઇને ઉધરસ થઇ જવાનો ડર રહતો હોય છે. જોકે લોકોને બદલાતી સિઝનમાં ખબર જ નથી પડતી કે શું કરવું જોઈએ કે જેનાથી ઉધરસથી છુટકારો મળે. ગરમી શરૂ થતાની સાથે જ ઠંડુ પાણી પીતા જ બાળકોનું ગળું પકડાઈ જાય છે મોટા લોકો પણ જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેઓ ઝડપથી આ સિઝનલ શરદી-ખાંસી અને ઉધરસના ચક્કરમાં ફસાઈ જાય છે. આમ જો તમે ઉધરસ-ખાસીમાંથી છૂટકારો મેળવવા ઇચ્છતા હોવ તો આ ઘરગથ્થુ ઉપાયો તમારા માટે ખૂબ જ કામના છે.

કાંદાના રસમાં મધ મેળવીને પીવાથી ગમે તેવી ઉધરસ મટે છે.
કાંદાનો ઉકાળો કરી પીવાથી કફ દૂર થઈ ઉધરસ મટે છે.
લીંબુના રસમાં તેનાથી ચારગણું મધ મેળવીને ચાટવાથી ઉધરસ મટે છે.
રાત્રે થોડાક શેકેલો ચણા ખાઈ ઉપર પાણી વગર સૂઈ જવાથી ઉધરસ મટે છે.
અરડૂસીનાં પાનના રસ સાથે મધ લેવાથી ઉધરસ મટે છે.
મરીનું ચૂર્ણ સાકર ઘી સાથે મેળવી ચાટવાથી ઉધરસ મટે છે.
એક ચમચી મધ અને બે ચમચી આદુનો રસ મેળવી પીવાથી ઉધરસ મટે છે.
થોડી હિંગ શેકી તેને ગરમ પાણીમાં મેળવી પીવાથી ઉધરસ મટે છે. દ્રાક્ષ અને સાકર મોંમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.
લસણની કળીઓને કચરી પોટલી બનાવી તેની વાસ લેવાથી મોટી ઉધરસ (હુ પિંગ) કફ મટે છે.
લવિંગને મોંમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.
મરીનું ચૂર્ણ દૂધમાં ઉકાળી પીવાથી ઉધરસ મટે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ