ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / news_detail-21616

NULL / આ સરળ ઘરેલું ટિપ્સથી તમારા ઘરમાં રહેલા મચ્છરો આપમેળે ભાગી જશે

Published By: Juhi

Last Updated: 04:28 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

 વરસાદની ઋતુમાં મચ્છરોનો આતંક વધી જાય છે. ઘરમાં તમામ પ્રકારના લિક્વીડ કે મચ્છરોની અગરબત્તીનો ઉપયોગ કરો પણ તેનો પ્રભાવ મચ્છરો પર પડતો નથી. એવામાં મચ્છરોના કરડવાથી તમને ઘણા પ્રકારના રોગ થવાનો ખતરો રહે છે. પરંતુ અમે તમને કેટલીક ઘરેલું ટિપ્સ જણાવશું જે કરવાથી મચ્છરો ઘરમાંથી ભાગી જશે. 

  • નારિયળના તેલમાં લવિંગ મિલાવીને તમારી ત્વચા પર લગાવો આમ કરવાથી મચ્છરો તમારી પાસે નહીં આવે. 
  • તુલસીના પાનનો રસ શરીર પર લગાવવાથી મચ્છરો તમને નહીં કરડે.
  • સંતરાના સુકી છાલને કોલસા સાથે સળગાવવાથી મચ્છરો ભાગી જશે. 
  • લીંબુને કાપીને તેમા લવિંગ મિલાવી પથારીની નજીક રાખવાથી મચ્છર ભાગી જશે. 
  • ઓલ આઉટની ખાલી બોટલને કાપીને તેમાં લીમડાનું તેલ અને કપૂર ભરીને રાખવાથી મચ્છર ભાગી જશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ