ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / news_detail-20098

NULL / ઓલમ્પિકમાં સલમાન ખાનને મળી મોટી જવાબદારી

Published By: vtvAdmin

Last Updated: 04:28 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

નવી દિલ્હીઃ બોલિવુડના સુપર સ્ટાર સલમાન ખાન અને તેમના પ્રસંશકો માટે એક ખુશીના સમાચાર છે. ભાઇના નામથી જાણીતા સલમાન ખાન ઓગસ્ટમાં યોજાઇ રહેલા ઓલમ્પિકમાં ભારતીય દળના ગુડવિલ એમ્બેસેડર બનશે.

ભારતીય ઓલમ્પિક સંઘ (આઇઓઇ)એ યોજાયેલા સંમેલનમાં આ મામલે જાહેરાત કરી હતી. ભારતીય ઓલમ્પિકના ઇતિહાસમાં આ રીતની ઘટના પહેલી વખત બની છે કે જેમાં બોલિવુડ સ્ટારને ઓલમ્પિકમાં ભારતી દળના ગુડવિલ એમ્બેસડર બનાવવામાં આવ્યા હોય. બજરંગી ભાઇજાનના ગુડવિલ એમ્બેસેડર બનવાની જાહેરાત સમયે ભારતીય હોકી કેપ્ટન સરદાર સિંહ મહિલા હોકી કેપ્ટન રિતુ રાની મહિલા મુક્કેબાજ એમ.સી. મૈરીકોમ મહિલા તીરંદાજ દીપિકા કુમારી નિશાનેબાજ અપૂર્વી ચંદીલા અને ટેબલ ટેનિસ ખેલાડી મણિકા બત્રા પણ હાજર હતા.

આ પ્રસંગે સલમાન ખાને જણાવ્યું છે કે સાનિયા મિર્ઝા વિરેન્દ્ર સિંહ અને સુશીલ કુમાર મારા હીરો છે. સાથે જ તેણે જણાવ્યું હતું કે અન્ય રમતોને ક્રિકેટ જેટલી લોકપ્રિયતા પ્રાપ્ત થઇ નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ