બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / New Parliament Inauguration Live update: PM Modi started the Hawan with Speaker Om Birla

New Parliament / VIDEO: ઉદ્ગાટન સમારોહની શુભ શરૂઆત! હવનમાં બેઠાં PM મોદી અને સ્પીકર ઓમ બિરલા

Vaidehi

Last Updated: 11:14 AM, 28 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

New Parliament Inauguration Live: નવા સંસદ ભવનનાં ઉદ્ગાટન સમારોહમાં PM મોદીનું આગમન. મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પિત કરી અને હવન-પૂજાથી કાર્યક્રમની શરૂઆત કરી છે. VIDEO

  • નવા સંસદ ભવનનું ઉદ્ગાટન કાર્યક્રમ શરૂ
  • PM મોદી અને સ્પીકર ઓમ બિરલા પહોંચ્યા નવી સંસદ બિલ્ડિંગમાં
  • હવન-પૂજા સાથે કરી કાર્યક્રમની શુભ શરૂઆત

PM મોદી નવી સંસદનાં ઉદ્ગાટન સમારોહમાં પહોંચી ગયાં છે. આવતાંની સાથે જ તેમણે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પિત કરી છે. આ સાથે જ સ્પીકર ઓમ બિરલા અને PM  મોદી નવી સંસદનાં ઉદ્ગાટન માટેનાં હવન પૂજામાં વિરાજમાન થયાં છે. 

આ પૂજા એક કલાક સુધી ચાલશે. પૂજા બાદ PM મોદી સેંગોલની સ્થાપના નવા સંસદ ભવનમાં કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ