બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / New Parliament Building inauguration LIVE UPDATE

New Parliament / ભારતનું માન-ગૌરવ ! નવા સંસદ ભવનનું PM મોદીનાં હસ્તે થયું લોકાપર્ણ, પરિસરમાં કરવામાં આવી પ્રાર્થનાસભા

Vaidehi

Last Updated: 11:13 AM, 28 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદીએ લોકસભામાં સેંગોલનું સ્થાપન કરી નવી સંસદનું લોકાપર્ણ કર્યું. શ્રમજીવીઓનું સમ્માન કરવામાં આવ્યું. VIDEO

  • લોકસભામાં PM મોદીનાં હસ્તે સેંગોલનું સ્થાપન
  • ભવ્ય નવી સંસદનું થયું લોકાપર્ણ
  • સંસદની બિલ્ડિંગ બનાવનારા કર્મીઓનું થયું સમ્માન

PM મોદીએ લોકસભામાં ઐતિહાસિક સેંગોલની સ્થાપના કરી છે. આ બાદ તેમણે નવી સંસદનું લોકાર્પણ કર્યું છે.  નવી સંસદ ભવન બનાવનારા તમામ કર્મીઓનું PM મોદીએ સમ્માન કર્યું. આ બાદ પરિસરમાં માનવતાનાં કલ્યાણનાં હેતુ માટે પ્રાર્થના સભાની શરૂઆત કરવામાં આવી.

PM મોદી સહિત લોકસભા સ્પીકર ઓમ બિરલા અને અન્ય કેબિનેટ મંત્રીઓ સર્વ-ધર્મ પ્રાર્થના સભામાં જોડાયા. પારંપરિક મંત્રોચ્ચાર દ્વારા નવી સંસદનું લોકાપર્ણ કરવામાં આવ્યું.  સંસદ બનાવનારા શ્રમજીવીઓનું PM મોદીનાં હસ્તે સમ્માન કરવામાં આવ્યું,

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ