ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:10 PM, 25 January 2026
ADVERTISEMENT
હિન્દુ ધર્મમાં દાનને એક પુણ્યનું કાર્ય માનવામાં આવે છે. એવું કહેવાય છે કે દાન કરનારાઓની તિજોરી ક્યારેય ખાલી હોતી નથી. ભગવાનના આશીર્વાદ હંમેશા આવા લોકો પર રહે છે. પરંતુ દાન આપવાના અમુક નિયમો છે. અનૈતિક કે ખોટી રીતે કરવામાં આવેલું દાન ક્યારેય ફળદાયી નથી હોતું. તમે જેને દાન કરો છો તે સમય અને દાન આપવાનું સ્થાન પણ ખૂબ મહત્વનું છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ, ત્રણ સફેદ વસ્તુઓ ક્યારેય સાંજે દાન ન કરવી જોઈએ. જે લાભને બદલે નુકસાન પહોંચાડી શકે છે. ચાલો તેના વિષે ડીટેલમાં જાણીએ.
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
(DISCLAIMER : ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT