બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 05:34 PM, 25 January 2026
1/5
હિન્દુ ધર્મમાં માઘ પૂર્ણિમાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે લક્ષ્મી માતા અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે માઘ પૂર્ણિમાને ખૂબ જ શુભ માનવામાં આવે છે કેમ કે આ દિવસે શુક્ર તેના અસ્ત સ્થાનથી ઉદય કરશે. જેમાં ધન અને સમૃદ્ધિનો કારક શુક્ર 1 ફેબ્રુઆરીએ ઉદય પામશે. શુક્ર તેની ઉચ્ચ રાશિ મીનમાં ઉદય કરશે. તેનાથી અમુક રાશિઓના સારા સમયની શરૂઆત થઈ શકે છે. આ રાશિઓ સંપત્તિમાં જબરદસ્ત વધારો થશે. ચાલો જાણીએ તે રાશિઓ વિષે.
2/5
1 જાન્યુઆરીએ શુક્રના ઉદયથી આ રાશિને ફાયદો થશે. કેમ કે, શુક્ર તમારી રાશિમાં આવક અને નફાના ઘરમાં ઉદય કરશે. આ દરમિયાન તમારી આવકમાં વધારો થઈ શકે છે. રોકાણથી લાભ થશે. તમારી ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે. આ દરમિયાન વાહન કે મિલકત ખરીદવાની સંભાવના છે. આ દરમિયાન, વ્યાપારીઓ કોઈ મોટી ડીલ કરી શકે છે, જે ભવિષ્યમાં લાભ કરાવશે.
3/5
આ રાશિના જાતકો માટે શુક્રનો ઉદય કરિયર અને વ્યવસાયની દ્રષ્ટિએ શુભ સાબિત થઈ શકે છે. શુક્ર તમારી રાશિના કર્મ ભાવમાં ઉદય પામશે. આથી આ સમય તમારા કાર્ય અને વ્યવસાયમાં પ્રગતિ લાવી શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. તમને કરિયરમાં અમુક સારી ઓફરો મળી શકે છે. તમને ઓછા પ્રયત્નોથી પણ ધન મળી શકે છે. આ દરમિયાન તમારા પિતા સાથેના સંબંધો સારા રહેશે.
4/5
આ રાશિના જાતકો માટે શુક્રનો ઉદય ફાયદાકારક સાબિત થઈ શકે છે. શુક્ર તમારી રાશિના લગ્ન ભાવમાં ઉદય પામશે. જેથી તમારા વ્યક્તિત્વમાં સુધારો થશે. તમને માન અને પ્રતિષ્ઠા મળી શકે છે. પારિવારિક સંબંધો મજબૂત બનશે. ઘરનું વાતાવરણ સકારાત્મક રહેશે સાથે તમે માનસિક શાંતિનો અનુભવ કરશો. આ દરમિયાન પરિણીત લોકો સારા વૈવાહિક જીવનનો અનુભવ કરશે સાથે અપરિણીત લોકોને લગ્ન પ્રસ્તાવ મળી શકે છે.
5/5
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ