બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:56 AM, 24 February 2026
Shirtless Protest AI Summit: દિલ્હી પોલીસ ઇંડિયન યૂથ કોંગ્રેસ (IYC) ના રાષ્ટ્રીય પ્રમુખ ઉદયભાનુ ચિબની ધરપકડ કરી છે. સૂત્રો પાસેથી મલ્ટી માહિતી મુજબ આ ધરપકડ ગયા અઠવાડિયે ભારત મંડપમમાં આયોજન કરવામાં આવેલા India AI Impact Summit દરમિયાન કરવામાં આવેલા Shirtless Protest ના મામલે થઈ છે. પોલીસે લગભગ સવારના 4.30 વાગ્યે ઉદય ભાનુની ધરપકડ કરી હતી અને 20 કલાકની પૂછપરછ પછી આ ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું છે કે પોલીસ તેમને આ મામલે જલ્દી ક કોર્ટમાં રજૂ કરશે.
ADVERTISEMENT
દિલ્હી પોલીસ ઉદય ભાનુને તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે બોલાવ્યા હતા. લગભગ 20 કલાક લાંબી પૂછપરછ પછી ઉદય ભાનુની ધારોકડ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે આ પ્રદર્શનને લઈને તમામ જાણકારી ઉદય ભાનુ પાસે હતી અને અથવા તો આ પ્રદર્શનની તમામ રૂપરેખા તૈયાર કરવામાં IYC પ્રેસિડન્ટની ભૂમિકા મુખ્ય હતી. પોલીસ કહ્યું છે કે પૂછપરછ દરમિયાન ઉદય ભાનુએ સહકાર આપ્યો નહોતો. મોટા ભાગના પ્રશ્નોમાં તેમણે જવાબ ટાળવાની કે ઉંધા જવાબ આપ્યા હતા. પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર ઉદય ભાનુ સામે પૂરતા પુરાવા મળી ગયા પછી જ તેમની ધરપકડ કરવામાં આવી છે. હવે પોલીસ ઉદય ભાનુને કોર્ટમાં લઈ જશે અને દલીલો રજૂ કરશે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે પોલીસ ઉદય ભાનુના રિમાન્ડ માટે પણ માંગણી કરશે.
ADVERTISEMENT
#WATCH दिल्ली: दिल्ली पुलिस ने भारतीय युवा कांग्रेस के राष्ट्रीय अध्यक्ष उदय भानु चिब को इंडिया AI इम्पैक्ट समिट में युवा कांग्रेस के विरोध प्रदर्शन पर गिरफ्तार किया। भारतीय युवा कांग्रेस के राष्ट्रीय अध्यक्ष उदय भानु चिब पटियाला हाउस कोर्ट पहुंचे। pic.twitter.com/RvfFDOF4JI
— ANI_HindiNews (@AHindinews) February 24, 2026
ADVERTISEMENT
આ મામલો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે IYC ના કાર્યકર્તાઓએ AI સ્મિત દરમિયાન શર્ટ કાઢીને પ્રદર્શન કર્યું. પ્રદર્શનકારીઓએ સરકારની નીતિ અને AI થી જોડાયેલા મુદ્દાઓ પર નરેબાજી કરી અને કાર્યક્રમ સ્થળ પર હંગામો કર્યો. પોલીસ આ ઘટનાને સાર્વજનિક શાંતિનો ભંગ અને અન્ય ધારાઓ અંતર્ગત કેસ દાખલ કર્યો છે. અત્યાર સુધીમાં મામલામાં કુલ 8 લોકોની ધરપકડ થઈ ચૂકી છે જેમાં ઉદય ભાનુ ચિબ પણ સામેલ છે. પોલીસે આખી રાત પૂછપરછ કરી અને તેના પર આરોપ છે કે તેમણે સહકાર આપ્યો નહોતો.

ADVERTISEMENT

ADVERTISEMENT
દિલ્હી પોલીસ હજુ સુધી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યું નથી પણ સૂત્રો પાસેથી મલ્ટી માહિતી મુજબ આ તપાસમાં કોઈ મોટા કાવતરાની આશંકા બતાવવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે આ પ્રદર્શન પાછળ એક સંગઠિત યોજના હતી અને તેમાં યુવા કોંગ્રેસના ટૉપ લીડર પણ સામેલ હતા. ઉદય ભાનુને તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા જ્યાં તેમની ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.