ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / મુંબઈ / રેમન્ડ ગ્રુપના માલિક ગૌતમ સિંઘાનિયા અકસ્માતમાં ઘાયલ, મુંબઈની હોસ્પિટલમાં દાખલ

નેશનલ / રેમન્ડ ગ્રુપના માલિક ગૌતમ સિંઘાનિયા અકસ્માતમાં ઘાયલ, મુંબઈની હોસ્પિટલમાં દાખલ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 10:47 PM, 20 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Raymond Group: અકસ્માતમાં ગૌતમ સિંઘાનિયાને મામુલી ઈજાઓ થઈ હતી અને તેઓ મુંબઈમાં યોગ્ય સારવાર હેઠળ સ્વસ્થ થઈ રહ્યા છે.

ADVERTISEMENT

રેમન્ડ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ સિંઘાનિયા એક અકસ્માતમાં ઘાયલ થયા છે. તેમને મામુલી ઈજાઓ થઈ હતી. તેમના પ્રવક્તાએ જણાવ્યું કે તેમની મુંબઈની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. શુક્રવારે તેઓ માલદીવ ગયા હતા ત્યારે ઘાયલ થયા હતા. તેઓ જે સ્પીડબોટમાં મુસાફરી કરી રહ્યા હતા તે પલટી ગઈ હતી. સિંઘાનિયાને સામાન્ય ઈજાઓ થઈ અને તેઓ મુંબઈ પાછા ફર્યા છે.

પ્રવક્તાનું માનીએ તો આ એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત હતો. ગૌતમ સિંઘાનિયાને ઈજાઓ થઈ હતી અને તેઓ મુંબઈમાં યોગ્ય સારવાર હેઠળ સ્વસ્થ થઈ રહ્યા છે. અમે તમારી શુભકામનાઓ બદલ આભાર માનીએ છીએ અને પ્રભાવિત મિત્રોની સુખાકારી માટે પ્રાર્થના કરીએ છીએ.

vtv app promotion

આ પણ વાંચોઃ મધ્ય પૂર્વમાં તણાવ વધતા DGCA સતર્ક, 11 દેશોના હવાઈ ક્ષેત્ર ટાળવા સૂચના

સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર સ્પીડબોટમાં સાત પ્રવાસીઓ સવાર હતા, જેમાં ભારતના પાંચ પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે. આ ઘટના શુક્રવારે સવારે 1:15 વાગ્યે વાવુ અટોલ સ્થિત વી ફેલિધૂ ટાપુ નજીક બની હતી. બોટ અચાનક પલટી ગઈ. જેમાં રેલીના ડ્રાઇવર હરિ સિંહ સામેલ હતા. ત્રણ લોકો ઘાયલ થયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gautam Singhania Mumbai Raymond Group

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ