ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / ભારત / ડિમેટ એકાઉન્ટ ખોલતાં જ ફાટી ગઈ શખ્સની આંખો, ખાતામાં દેખાયા 2817 કરોડના શેર, પછી ચોંકાવનારુ
Last Updated: 08:28 AM, 26 October 2025
ADVERTISEMENT
શેરબજારમાં પૈસા રોકી રહેલા મધ્યપ્રદેશના ધારના નોટરી વિનોદ ડોંગલે નામના શખ્સ રાતોરાત કરોડપતિ બની ગયા જોકે તેમનું કરોડપતિ બનવાનું સપનું થોડા વખતમાં રોળાઈ ગયું.
ADVERTISEMENT
ડિમેટ એકાઉન્ટ ખોલતાં દેખાયા 2817 કરોડના શેર
પ્રતિષ્ઠિત નોટરી અને ખાનગી શાળાના માલિક વિનોદ ડોંગલે હંમેશની જેમ પોતાનું ડીમેટ ખાતું ખોલાવ્યું, પરંતુ તેમને એક ચોંકાવનારો આંકડો મળ્યો જેમાં તેમને 2817 કરોડ રૂપિયા મળ્યા. તેમના ખાતામાં હાર્સિલ એગ્રો લિમિટેડના 1312 શેર દર્શાવવામાં આવ્યા હતા, જેમાંથી દરેક શેરની કિંમત 2.14 કરોડ રૂપિયાથી વધુ હતી.
ADVERTISEMENT
'મારુ ભાગ્યું રાતોરાત બદલાયું'
શરૂઆતમાં, ડોંગલને આ વાત પર વિશ્વાસ ન આવ્યો અને તેમણે સ્મિત સાથે કહ્યું, "મને લાગ્યું કે મારું ભાગ્ય રાતોરાત બદલાઈ ગયું છે. એવું લાગ્યું કે દુનિયાની દરેક લોટરી જીતી રહ્યો છું.
ADVERTISEMENT
થોડી વારમાં રોળાઈ ગયું કરોડપતિ બનવાનું સપનું
ADVERTISEMENT
પરંતુ તેમનું કરોડપતિ બનવાનું આ સપનું થોડી વારમાં રોળાઈ ગયું. હકીકતમાં શેરબજારની કોઈ ભૂલને કારણે તેમના ખાતામાં 2817 કરોડનો શેર ટ્રાન્સફર થઈ ગયા હતા પરંતુ પછીથી આ ભૂલ સુધારી લેવાઈ અને તેમના ખાતું પહેલા હતું તેવું થઈ ગયું.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT