ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / Mystery behind abandoned Kuldhara villages in Rajasthan

OMG / એક એવું ગામ જ્યાં 200 વર્ષથી ચકલું પણ ફરક્યું નથી, કારણ જાણીને થશે આશ્ચર્ય

Published By: Kashyap

Last Updated: 06:10 PM, 11 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના જેસલમેરથી 18 કિલોમીટર દુર એક એવુ ગામ છે જે છેલ્લા બસો વર્ષથી ઉજ્જડ-વેરાન પડ્યુ છે. ક્યારેક અહીં 600થી વધુ પરિવારો રહેતા હતા. આજે આ ગામ વેરાન કેમ છે તેની કહાની ખુબ દિલચશ્પ છે. આજે રાતે જ નહીં, પરંતુ દિવસે પણ કોઇ વ્યક્તિ આ ગામમાં ખંડેર બની ચુકેલા ઘરમા જતા ડરે છે.

ADVERTISEMENT

કુલઘરા નામનુ આ ગામ રાજસ્થાન રાજ્યમાં જેસલમેરની નજીક લગભગ 15 કિલોમીટરના અંતરે આવેલુ છે. આ ગામ 12મી સદીના અંતિમ તબક્કામાં પાલીવાલ બ્રાહ્મણો દ્વારા વસાવાયુ હતુ. વર્ષ 1825થી આ ગામમાં કોઇ રહેતુ નથી. આ ગામના નિવાસી રાતોરાત આ સ્થાન છોડીને ક્યાં ચાલ્યા ગયા તેના વિશે કોઇ સ્પષ્ટ જાણકારી નથી. જાણકારોની વાત માનીએ તો જેસલમેરના દિવાન સાલિમ સિંહને એક પાલીવાલ બ્રાહ્મણની દિકરી સાથે પ્રેમ થઇ ગયો હતો અને તે તેની સાથે લગ્ન કરવા ઇચ્છતો હતો. ગામના લોકો ન માન્યા તો સાલિમે લગાન અને ટેક્સ ખુબ જ વધારી દીધા. જેનાથી પરેશાન થઇને ગામના લોકો રાતોરાત ગામ છોડીને ચાલ્યા ગયા, પરંતુ તેમને કોઇએ જતા જોયા નથી.

સંકળાયેલા મુદ્દાઓ

OMG NEWS Rajasthan kuldhara village અજબ-ગજબ રાજસ્થાન OMG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ