ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ms dhoni seen playing volleyball with Territorial Army battalion in kashmir, video viral

ક્રિકેટ / કાશ્મીરમાં તણાવની વચ્ચે ધોની દેખાયો હળવા મૂડમાં, VIDEO VIRAL

Published By: vtvAdmin

Last Updated: 12:46 PM, 5 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મૂ- કાશ્મીરમાં ચાલી રહેલી હલચલ વચ્ચે સેના સાથે કાશ્મીરમાં તૈનાત ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો વીડિયો વાયરલ થયો છે.

ADVERTISEMENT

ક્રિકેટથી બે મહિનાનો આરામ લઇને ધોની કાશ્મીર આર્મીની ડ્યૂટી પર છે, તેણે કાશ્મીરમાં વિક્ટર ફોર્સ સાથે તૈનાત કરવામાં આવ્યો છે. ડ્યૂટી સંભાળ્યા પછી ધોનીના કેટલાક ફોટોઝ તો વાયરલ થયા હતા હવે એક વીડિયો પણ સામે આવ્યો છે. 

 

આ વીડિયોમાં તે સેનાના સાથીઓ સાથે વૉલીબોલ રમતો જોવા મળ્યો છે. સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરેલા વીડિયોમાં ધોની પોતાની ટીમ માટે સર્વિસ કરી રહ્યો છે. વર્લ્ડકપ પછી ધોનીના સંન્યાસની અટકળો વચ્ચે વેસ્ટ ઇન્ડિઝ ટૂર પરથી તેણે પોતાનું નામ પાછુ લઇ લીધુ હતુ.

 

 

31 જૂલાઇથી ધોની વિક્ટર ફોર્સમાં ડ્યૂટી સંભાળી રહ્યો છે, તે 15 ઓગસ્ટ સુધી પોતાની બટાલિયન સાથે રહેશે. આ દરિયાન મહેન્દ્ર સિંહ ધોની પેટ્રોલિંગ, ગાર્ડ અને પોસ્ટ ડ્યૂટીની જવાબદારી સંભાળશે. 

મહેન્દ્ર સિંહ ધોનીને 2011માં લેફિટેન્ટ કર્નલની ઉપાધિ મળી હતી. 2015માં તે આગરા ટ્રેનિંગ કેમ્પમાં વિમાનથી પેરાશૂટ જમ્પ લગાવીને ક્વૉલિફાઇડ પેરાટ્રૂપર બન્યો હતો. તે પૈરાશૂટ રેજીમેન્ટની 106 પૈરા બટાલિયનનો સભ્ય છે. આ સિવાય ઘોની ઘણી વખત સેનાના ડ્રેસમાં જોવા મળ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Cricket MS Dhoni Video viral sports સોશ્યલ મીડિયા Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ