બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / 7000mAh બેટરી અને ચાર કેમેરાવાળો 5G મોબાઈલ થયો લોન્ચ, મળશે આટલું ડિસ્કાઉન્ટ
Last Updated: 05:36 PM, 5 November 2025
ભારતમાં સ્માર્ટફોનની માંગ ઝડપથી વધી રહી છે અને આવી સ્પર્ધામાં મોટોરોલાએ પોતાની G-સિરીઝમાં એક વધુ પાવરફુલ મોડલ ઉમેર્યું છે. કંપનીએ Moto G67 Power 5Gને ભારતીય બજારમાં લોન્ચ કર્યો છે, જેમાં 7000mAh જેવી હેવી બેટરી સાથે 120Hz ડિસ્પ્લે અને Snapdragon 7s Gen 2 જેવી મજબૂત ચિપસેટ આપવામાં આવી છે.
ADVERTISEMENT
Power that never quits ⚡
— Motorola India (@motorolaindia) November 5, 2025
Meet the all-new #MotoG67POWER — with a 7000mAh Silicon-Carbon battery, 50MP Sony LYT-600 camera with 4K on all lenses & Snapdragon® 7s Gen 2. Enjoy a 6.7" 120Hz FHD+ display, dual stereo speakers & Gorilla Glass 7i.
Sale starts Nov 12 at ₹14,999*. pic.twitter.com/ZT8UOvT7dA
મોટો G67 પાવર 5G બે વિકલ્પોમાં લોન્ચ થયો છે જેમાં 8GB રેમ + 128GB સ્ટોરેજ વાળો વર્ઝન ₹15,999ની શરૂઆતની કિંમત સાથે મળે છે. લોન્ચ ઓફર તરીકે SBI અને Axis બેંક કાર્ડ પર ગ્રાહકોને ₹1,000નું ડિસ્કાઉન્ટ મળે છે, જેથી સ્ટાર્ટિંગ કિંમત માત્ર ₹14,999 રહે છે. ત્રણ ક્રિયેટિવ પેન્ટોન કલરની પસંદગીમાં ફોન ઉપલબ્ધ છે અને કંપનીની વેબસાઇટ તથા Flipkart પરથી ખરીદી શકાય છે.
ADVERTISEMENT
The all-new #MotoG67POWER packs a 7000mAh Silicon-Carbon battery, 50MP Sony LYT-600 camera with 4K on all lenses & Snapdragon® 7s Gen 2 power — all in a sleek, durable design with Gorilla Glass 7i.
— Motorola India (@motorolaindia) November 5, 2025
Sale starts Nov 12 at ₹14,999* on Flipkart & https://t.co/azcEfy2uaW. pic.twitter.com/0mIzuMXtro
ફોનમાં 6.7-ઇંચની Full HD+ LCD ડિસ્પ્લે આપવામાં આવ્યી છે જે 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે. સ્ક્રીનને સુરક્ષિત બનાવવા Corning Gorilla Glass 7i મજબૂત પ્રોટેક્શન મળે છે. એન્ડ્રોઇડ 15 આધારિત Hello UX પર ચાલતો આ સ્માર્ટફોન કંપની તરફથી 1 OS અપગ્રેડ અને 3 વર્ષનો સિક્યોરિટી અપડેટ સપોર્ટ કરે છે.
ADVERTISEMENT
Power that pushes limits ⚡
— Motorola India (@motorolaindia) November 2, 2025
The all-new moto g67 POWER brings a 7000mAh Silicon Carbon battery for slimmer, longer-lasting power, a 50MP Sony LYT-600 camera with 4K recording on all cameras, and the Snapdragon® 7s Gen 2 for unstoppable performance.
Launching 5th Nov. pic.twitter.com/yx4LTJwjpP
કેમેરાની વાત કરીએ તો ડિવાઇસમાં 50MPનો મુખ્ય અને 8MP અલ્ટ્રાવાઇડ લેન્સ સાથેનો ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જ્યારે સેલ્ફી પ્રેમીઓ માટે 32MP ફ્રન્ટ કેમેરો છે. ઉપરાંત ફોન 30W ચાર્જિંગ સાથે આવે છે, જે ગામડાથી શહેર સુધી પાવર બેકઅપનો સારો અનુભવ આપે છે.
ADVERTISEMENT
આ કિંમતે બેટરી, પ્રોસેસર અને ડિસ્પ્લેનો સંયોજન મोटो ફેન્સ માટે એક આકર્ષક વિકલ્પ સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.