બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / રિલેશનશિપ / પગારમાંથી રૂપિયા કપાય છે, પણ PF ખાતામાં જમા થાય છે? એક મિસ્ડ કોલ કરીને જાણો
Last Updated: 06:30 PM, 26 November 2025
જે લોકોનું ખાતું EPFOમાં હોય તેઓ પોતાનું બેલેન્સ ચેક કરવા માટે તેના પોર્ટલ પર જતા હોય છે. જ્યાં અમુક લોકોને પ્રોબ્લેમનો સામનો કરવો પડતો હોય છે. જેથી અમે તમને એવી રીત જણાવીશું જેમાં તમારે આ પોર્ટલ પર જવાની જરૂર નહીં રહે. તમે મેસેજ કે કોલ મારફતે બેલેન્સની જાણકારી મેળવી શકો છો. ચાલો તે વિષે જાણીએ.
ADVERTISEMENT
EPF પાસબુક પોર્ટલ સભ્યો માટે પોતાના PF બેલેન્સ અને વ્યવહારોને જોવા માટે ઓનલાઈન પ્લેટફોર્મ છે પણ તેમાં અમુકવાર સર્વર ઓવરલોડ, મેન્ટેનન્સ, લોગીન ભૂલો અને કેવાયસી અપડેટના કારણે ટેકનીકલ ગરબડીઓ આવે છે. એવામાં તમે નીચે મુજબની રીતથી બેલેન્સ ચેક કરી શકો છો.
ADVERTISEMENT

ADVERTISEMENT
આમ તમે આ ઓપ્શનલ રીતોથી તમે તમારા EPF પાસબુક પોર્ટલ પર નિર્ભરતા રાખ્યા વગર પણ પોતાના PF બેલેન્સની જાણકારી આસાનીથી મેળવી શકો છો. એના માટે તમારે ઈન્ટરનેટની પણ જરૂર નહીં પડે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.