બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / 18 જૂને શનિના નક્ષત્રમાં ગુરુ કરશે ગોચર, 3 રાશિઓનું ભાગ્ય બદલાશે

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / 18 જૂને શનિના નક્ષત્રમાં ગુરુ કરશે ગોચર, 3 રાશિઓનું ભાગ્ય બદલાશે

Last Updated: 10:49 PM, 17 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

18 જૂન 2026 ના રોજ ગુરુ પુષ્ય નક્ષત્રમાં ગોચર કરશે. આ નક્ષત્ર પરિવર્તન કન્યા સહીતની રાશિઓ માટે સકારાત્મક સાબિત થશે.

1/6

photoStories-logo

1. ગુરુ ગોચર

જ્યોતિષ મુજબ 18 જૂને રાત્રે 9.32 વાગ્યે ગુરુ પુનર્વાસુ નક્ષત્રથી પુષ્ય નક્ષત્રમાં ગોચર કરશે. આ નક્ષત્ર શનિ સાથે જોડાયેલુ છે. આ નક્ષત્ર ગોચર દરેક રાશિઓને અસર કરી શકે છે. પણ કર્ક, કન્યા અને ધન રાશિના લોકોને મોટો લાભ થવાની સંભાવના છે. ચાલો જાણીએ તેના વિષે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. કર્ક

પુષ્ય નક્ષત્રમાં ગુરુનો પ્રવેશ કર્ક રાશિના જાતકો માટે ફાયદાકારક માનવામાં આવે છે. મહેનતથી વર્ક પ્લેસ પર સકારાત્મક પરિણામો મળી છે. તમને તમારા પ્રોફેશનલ લાઈફને અલગ પાડવાનો મોકો મળી શકે છે. પારિવારિક વાતાવરણમાં સુધારો થઈ શકે છે. કોઈ સારા સમાચાર પણ મળી શકે છે. આર્થિક સમસ્યાઓમાંથી રાહત મળવાના સંકેતો છે. આ દરમિયાન તમે માનસિક રીતે વધુ સકારાત્મક અને આત્મવિશ્વાસ અનુભવી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. કન્યા

આ ગોચર કન્યા રાશિના જાતકો માટે અનેક સારા મોકા લાવી શકે છે. તમારી વાણી અને વાતચીત કરવાની શૈલી લોકોને પ્રભાવિત કરી શકે છે. પ્રોફેશનલ લોકોને કોઈ સોદાથી લાભ થઈ શકે છે. લાંબા સમયથી અટવાએલો પ્રોજેક્ટ ફરીથી ગતિ પકડી શકે છે. લવ લાઈફમાં પણ સુધારો થઈ શકે છે. નેતૃત્વ કૌશલ્યમાં વધારો થઈ શકે છે. તમને સંતાન તરફથી સહયોગ મળશે જોકે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખવી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ધન

આ રાશિના જાતકો માટે ગુરુનો આ નક્ષત્ર પરિવર્તન ફળદાયી સાબિત થઈ શકે છે. સામાજિક પ્રતિષ્ઠા અને સન્માનમાં વધારો થઈ શકે છે. પરિવારમાં ચાલી રહેલી અમુક સમસ્યાઓનું નિરાકરણ આવી શકે છે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ પર વધુ ફોકસ કરશે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તમે તમારી સમજણ દ્વારા સફળતા મેળવશો. આત્મવિશ્વાસમાં વધારો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ઉપાયો

જ્યોતિષ માન્યતાઓ અનુસાર ગુરુના આશીર્વાદ મેળવવા માટે અમુક સરળ ઉપાયો કરી શકાય છે. જેમાં પીળી વસ્તુઓનું દાન કરવું ફાયદાકારક માનવામાં આવે છે. આ સિવાય “ॐ बृं बृहस्पतये नमः” મંત્રનો નિયમિત જાપ ફાયદાકારક બની શકે છે. કેળાના વૃક્ષની પૂજાથી પણ ગુરુના આશીર્વાદ મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Jupiter Virgo Pushya Nakshatra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ