બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / કુલિંગ વધારશે, બિલ ઘટાડશે આ ટેપ - ઠંડક અંદર જ કરશે કેદ

photo-story

5 ફોટો ગેલેરી

કામની વાત / કુલિંગ વધારશે, બિલ ઘટાડશે આ ટેપ - ઠંડક અંદર જ કરશે કેદ

Last Updated: 11:32 PM, 17 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ડોર સીલ ટેપનો ઉપયોગ દરવાજાની નીચે જગ્યા પૂરવા માટે થાય છે. આ ટેપ લગાવવાથી AC ની હવા અંદર જ રહે છે જેથી તેની પર પ્રેશર ઓછું પડે છે.

1/5

photoStories-logo

1. ડોર સીલ ટેપ

દરવાજા નીચે ઘણીવાર એક જગ્યા હોય છે, જેનાથી બહારથી ગરમ હવા અંદર આવી શકે છે. આને રોકવા માટે ડોર સીલ ટેપનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો તેના બીજા ફાયદાઓ વિષે જાણીએ, ખાસ કરીને AC રીલેટેડ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ગંદકી અટકાવે છે

દરવાજાના આ જગ્યા દ્વારા હવા સાથે ધૂળ ઘણીવાર ઘરમાં પ્રવેશ કરે છે. આ ટેપ હવા અને ધૂળને અવરોધે છે, જેનાથી ઘરમાં ગંદકી પ્રવેશતી અટકે છે. ટેપની સ્માર્ટ ડિઝાઇન સાઉન્ડપ્રૂફિંગ પણ આપે છે જેનાથી બહારનો અવાજ ઓછો સંભળાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. વીજળી બિલ

તે AC માંથી ઠંડી હવાને રૂમની અંદર રાખે છે. હવા બહાર નીકળતી નથી રૂમને લાંબા સમય સુધી ઠંડુ રાખે છે અને AC પરનો ભાર ઘટાડે છે. જેથી અંતે બિલ ઓછું આવે છે. આ ટેપ પ્રીમિયમ અને ફલેકસીબલ સિલિકોનથી બનેલી હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ડિઝાઇન

આ ટેપ ટીન્ટેડ પણ આવે છે તેથી તેને લગાવ્યા બાદ પણ એવું લાગે છે કે દરવાજા પર કંઈ પણ લગાવવામાં આવ્યું નથી. આ સિવાય તે દરવાજાનો લુક પણ બગાડતી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. કિંમત કેટલી?

આ ટેપનો ઉપયોગ દરવાજાના તળિયે જગ્યા ભરવા માટે થાય છે. તે દરવાજાના તળિયે ચોંટાડવામાં આવે છે, જે ગેપને સીલ કરે છે. આ ડોર સીલ ટેપ ઓનલાઈન સરળતાથી મળે છે. જેમાં તેની કિંમત લગભગ 199 રૂપિયા હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Air Conditioner Electricity Bill Door Seal Tape
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ