બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / પાવરફુલ એન્જિન સાથે આટલી કિંમતે લોન્ચ થયું Kawasaki Ninja 500 બાઈક

photo-story

7 ફોટો ગેલેરી

ટેક / પાવરફુલ એન્જિન સાથે આટલી કિંમતે લોન્ચ થયું Kawasaki Ninja 500 બાઈક

Last Updated: 01:20 AM, 18 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

કાવાસાકીએ ભારતમાં તેનું નવું બાઈક લોન્ચ કર્યું છે. જેમાં પહેલા કરતા થોડું વધુ મોંઘુ મળશે. ચાલો તેના વિષે ડીટેલમાં જાણીએ.

1/7

photoStories-logo

1. કાવાસાકી નિન્જા 500

કાવાસાકી નિન્જા 500 બાઈક ભારતમાં ઓફિશિયલ રીતે લોન્ચ થઈ ગયુ છે. આ બાઇક પાવરફૂલ એન્જિન સાથે આવે છે. ચાલો તેની કિંમત અને ફીચર્સ વિષે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. કિંમત કેટલી ?

કાવાસાકીએ આ બાઇક 5.76 લાખ રૂપિયાના એક્સ-શોરૂમ ભાવે લોન્ચ કરી છે. અપડેટ પબાદ આ બાઇક હવે E20 કોમ્પિટેબલ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. લાઈમ ગ્રીન

લોન્ચ મતલબ તમે ભારતમાં ઉપલબ્ધ E20 ફ્યુઅલનો ઉપયોગ કરી શકો છો. કાવાસાકી નિન્જા 500 ભારતમાં લાઈમ ગ્રીન રંગમાં ખરીદી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. E20 એન્જિન

E20 કોમ્પિટેબલ એન્જિન સિવાય, બાઇકમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. બાઇક શાર્પ બોડીવર્ક, ટ્વીન LED હેડલેમ્પ્સ અને મસ્ક્યુલર ફ્યુઅલ ટાંકી સાથે આવે છે. તેની ફ્લેર ડિઝાઇન બાઇકના સ્પોર્ટી લુકને વધારે છે. તે 451 cc લિક્વિડ-કૂલ્ડ પેરેલલ ટ્વીન એન્જિન દ્વારા ચાલે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. પાવર અને ટોર્ક

આ એન્જિન 45 hp પાવર અને 42.6 Nm ટોર્ક પેદા કરે છે. કાવાસાકી સ્ટાન્ડર્ડ તરીકે આસિસ્ટ અને સ્લિપર ક્લચ ઓફર કરે છે. આ કાવાસાકી એન્જિન સિમ્પલ પાવર આપે છે. બાઇકના ફીચર્સ માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. બીજા ફીચર્સ

આ બાઇક સ્માર્ટફોન કનેક્ટિવિટી સાથે આવે છે. તેમાં LED લાઇટિંગ, ડ્યુઅલ-ચેનલ ABS અને USB ચાર્જિંગ પોર્ટ છે. તેમાં LCD ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પણ આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. 10,000 રૂપિયા વધુ મોંઘુ

આ બાઇક 5.76 લાખ રૂપિયાના એક્સ-શોરૂમ ભાવે લોન્ચ કરવામાં આવી હતી. આ બાઇક પહેલા કરતા 10,000 રૂપિયા વધુ મોંઘુ છે અને એપ્રિલિયા RS 457 સાથે કોમ્પિટિશન કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

New Launch Kawasaki Ninja 500 New Bike
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ