ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Archives / millions-of-liquor-was-seized-from-gujarat

NULL / ક્યાંક Uber ટેક્સીમાં તો ક્યાંક મકાઇની ગુણમાં દારૂ થતી હેરફેરનો પોલીસે કર્યો પર્દાફાશ

Published By: vtvAdmin

Last Updated: 06:30 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

ગાંધીજીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં દારૂ માફિયાઓ યેનકેન પ્રકારે ગુજરાતમાં દારૂ ઘુસાડવાની ફિરાકમાં રહેતા હોય છે તાપી વ્યારાના માયાપુરા ગામે પાસેથી આવી જ એક દારૂની હેરાફેરીની ચોંકાવનારી મોડ્સ ઓપરેન્ડી બહાર આવી છે.

જેમાં મકાઈની ગુણોની આડમાં ટ્રકની કેબિનની આસપાસમાં બનાવેલ ખાસ પ્રકારની બનાવટમાં 1371 જેટલી વિદેશી દારૂની બોટલો સંતાડેલ હતી. સુરત રેન્જ આઈ.જી.ની ટીમે 09 લાખથી વધુની કિંમતના દારૂ તથા ટ્રક મળી કુલ 26 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ સાથે બે આરોપીઓની અટકાયત કરી હતી.

ઉલ્લેખનીય છે કે આજ રોજ અરવલ્લીમાં દારૂની હેરાફેરી માટે નવો કીમિયો પણ જડપાઇ જવા પામ્યો હતો. મેઘરજ તાલુકામાં દારૂની હેરાફેરી માટે Uber ટેક્સીનો ઉપયોગ કરીને દારૂની હેરફેર કરવામાં આવી રહી હતી. જો કે પોલીસે બાતમીને આધારે દારૂ ભરેલી 2 કાર ઝડપી 2 લાખના દારૂ સાથે મળીને કુલ 10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જો કે બંને આરોપીઓ ફરાર થઇ જતા તપાસ હાથ ધરી હતી.
 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ