બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / Michael Vaughan said that this IPL will be won by men's Bangalore Team

IPL 2024 / RCB 16 વર્ષથી એક પણ વખત નથી જીતી શક્યું ટૂર્નામેન્ટ, માઈકલ વોને કહ્યું 'આ IPL બેંગલોર જીતશે'

Megha

Last Updated: 02:41 PM, 19 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RCBની વિમેન્સ ટીમે પ્રીમિયર લીગની ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરીને પ્રથમ વખત ટ્રોફી જીતી છે. પરંતુ RCBની પુરૂષ ટીમ અત્યાર સુધી આ ટાઈટલ જીતવામાં સફળ રહી નથી.

RCBની ફ્રેન્ચાઈઝીનુ જે કામ પુરૂષોની ટીમ અત્યાર સુધી નથી કરી શકી તે કામ મહિલા ટીમે કરી બતાવ્યું છે, મહિલા ટીમે IPLનુ ટાઈટલ જીત્યુ છે જેથી હવે એવી અપેક્ષા રાખવામાં આવી છે કે RCBની પૂરૂષોની ટીમ પણ ટાઇટલ જીતે. આ અંગે ઈગ્લેન્ડના પૂર્વ કેપ્ટને ભવિષ્યવાણી પણ કરી છે.

ઈતિહાસની સૌથી ખરાબ પ્રદર્શન કરનારી ટીમ, ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટને ભારતીય  ટીમ પર સાધ્યું નિશાન | india are the most under performing cricket team in  white ball history says ...

RCBની ફ્રેન્ચાઈઝી 16 વર્ષથી એક પણ વખત ટાઈટલ જીતી શક્યુ નહતુ પરંતુ રવિવારે WPLમાં સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપ હેઠળની ટીમે દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવ્યું હતું.ફાઇનલમાં RCBની પ્રથમ ટાઇટલ જીત્યા બાદ, ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે 2024નું વર્ષ RCBની ફ્રેન્ચાઇઝી માટે બેવડી ખુશીનું વર્ષ બની શકે છે.

ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન વોને X પર RCBને અભિનંદન પાઠવતા લખ્યુ હતુ કે,"શાનદાર ટુર્નામેન્ટ...RCB ડીઝર્વ કરે છે. હવે પુરુષો બમણુ પ્રદર્શન કરી શકશે. આ વર્ષ હોઈ શકે છે જીતનુ..."

વધુ વાંચો: આ 3 કેપ્ટનોની IPL 2024માં થશે અગ્નિ પરીક્ષા, જાણો અગાઉ તેમના નામે કેવો રહી ચૂક્યો છે રેકોર્ડ?

ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનની પ્રથમ મેચ 22મી માર્ચે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. ઉલ્લેખનીય છે કે, એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેન્નઈ અને બેંગલોરની ટીમો અત્યાર સુધી 7 વખત ટકરાઈ છે, જેમાં RCB માત્ર એક જ વાર જીતી શકી છે જે જીત 2008માં રમાયેલી પ્રથમ IPL સિઝનમાં હાંસલ કરી હતી. ત્યાર બાદ RCB આ મેદાન પર એક પણ વખત ચેન્નાઈને હરાવી શક્યુ નથી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અહીં ક્લિક કરીને અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ