ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ખેડૂતો આ તારીખો નોટ કરી લેજો, ઠંડી વચ્ચે ગુજરાતમાં અહીં ત્રાટકશે છૂટો છવાયો વરસાદ
Last Updated: 03:03 PM, 13 October 2025
ADVERTISEMENT
દિવાળી પર્વમાં મૌસમનો માહોલ રંગમાં ભંગ પાડે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા મુજબ 16 થી 19 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT

દક્ષિણ ગુજરાતમાં વરસાદની અસર
ADVERTISEMENT
તાપી, ડાંગ, સુરત, વલસાડ અને નવસારી જેવા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં માવઠાની સ્થિતિ સર્જાઈ શકે છે. આ વિસ્તારોમાં દર વર્ષે ડિસેમ્બરના પાટીણું હવામાન રહે છે, પણ ચાલુ વર્ષે દિવાળીના સમયગાળા દરમ્યાન વાદળછાયું આકાશ જોવા મળી શકે છે.

ADVERTISEMENT
સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદ
સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જેવા વિસ્તારોમાં પણ કમોસમી વરસાદની શક્યતા જણાઈ રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ દિવાળી-બિહાર ચૂંટણીને લઇ રેલવે સ્ટેશન પર મુસાફરોનો ધસારો, 20-20 કલાક સુધી લોકો બેસી રહેવા મજબૂર
વરસાદની શક્યતા
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો