બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / બુધની સીધી ચાલ, 24 જુલાઈથી આ રાશિઓનું બદલાશે ભાગ્ય
7 ફોટો ગેલેરી
Last Updated: 04:26 PM, 12 July 2026
1/7
જ્યોતિષશાસ્ત્ર મુજબ 24 જુલાઈ 2026 ના રોજ બુધ તેની પોતાની રાશિ મિથુન રાશિમાં માર્ગી બનશે. આ ગોચર લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટ્સને વેગ આપશે અને નવી કરિયરમાં મોકાના દરવાજા ખોલશે. જ્યારે કોઈ ગ્રહ વક્રીથી માર્ગી બને છે. જેમાં અમુક રાશિઓ માટે આ સમય કોઈપણ મૂંઝવણને દૂર કરશે. તમારી વિચારસરણી સ્પષ્ટ થશે, અને તમે તમારા વિચારોને વધુ સારી રીતે વ્યક્ત કરી શકશો. ચાલો જાણીએ કે કઈ રાશિને લાભ થશે.
2/7
3/7
4/7
5/7
6/7
આ બુધ ગોચરનો સંપૂર્ણ લાભ લેવા માટે ભગવાન ગણેશની પૂજા સૌથી અસરકારક માનવામાં આવે છે. બુધવારે 'ओम बुं बुधाय नमः' મંત્રનો જાપ કરો. ગાયને લીલું ઘાસ ખવડાવો. આ દરમિયાન ઉતાવળમાં કોઈપણ કાનૂની કે જરૂરી દસ્તાવેજો પર સહી કરવાનું ટાળો. તમારા વિચારો સકારાત્મક રાખો. બીજાની વાત ધ્યાનથી સાંભળવાનો પ્રયાસ કરો.
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ