ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Archives / mehsana-ready-for-state-level-republic-day-celebration

NULL / રાજ્યકક્ષાનો પ્રજાસત્તાક પર્વની ઊજવણીને લઇને મહેસાણામાં તૈયારીઓને અપાયો આખરી ઓપ

Published By: vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

મહેસાણા જિલ્લામાં 69મા રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. જેની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. તૈયારીઓને લઇને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 

જિલ્લામાં વિવિધ કાર્યક્રમો થકી લોકોમાં અનેરો ઉત્સાહ ભરવામાં આવશે. જે માટે જિલ્લામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રિહર્સલ રાખવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ ઈવેન્ટોનું રિહર્સલ કરાયું હતું. 

મહત્વનું છે કે શુક્રવારે પ્રજાસત્તાક દિન છે. ત્યારે તેને લઇને 26 જાન્યુઆરીએ રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં અહીં ધ્વજવંદન કરવામાં આવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ