અવસાન / મુંબઈના સટોડિયા 'મટકા કિંગ' રતન ખત્રીનું નિધન; 'મટકા' સટ્ટા માટે હતા જાણીતા

Matka King Ratan Khatri passes away at 88 in mumbai

ભારતના સટ્ટાબાજીના દિગ્ગજ  'મટકા કિંગ' તરીકે જાણીતા રતન ખત્રીનું મુંબઈમાં અવસાન થયું છે. તે 88 વર્ષનાં હતા. પરિવારના સૂત્રોએ માહિતી આપી હતી કે તે છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને મુંબઇ સેન્ટ્રલની નવજીવન સોસાયટીમાં તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. 

બ્રેકિંગ ન્યૂઝ