ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / પાકિસ્તાની એક્ટ્રેસના પ્રાઈવેટ વીડિયો લીક, જેની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / પાકિસ્તાની એક્ટ્રેસના પ્રાઈવેટ વીડિયો લીક, જેની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ

Last Updated: 09:18 PM, 30 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

પાકિસ્તાની ઍક્ટ્રેસે કરી હદ પાર, પરસેવા છૂટી જાય તેવી અવિશ્વસનીય તસવીરો. જાણો કોણ છે આ અદાકારા જે ઈન્ડિયામાં પણ છવાઈ ગઈ.

1/6

photoStories-logo

1. મથિરા ખાન

આ પાકિસ્તાની ઍક્ટ્રેસ પાછળ તો હિન્દુસ્તાનની જનતા પણ પાગલ છે. આ ઍક્ટ્રેસનું નામ મથિરા ખાન છે, જે અત્યારે તેની દરેક તસવીરને લઈને ચર્ચામાં છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. સોશિયલ મીડિયા

એક સમયે મથિરા ખાનના કેટલાંક પ્રાઇવેટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ વીડિયો બાદ તો સોશિયલ મીડિયા પર હાહાકાર થઈ ગયું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. ફેન ફોલોઈંગ

મથિરા ખાનની ફેન ફોલોઈંગ ખૂબ જ જોરદાર છે. તેની ચર્ચા એટલી બધી કે, બોલીવૂડ હસીનાઓ પણ પાછી પડી જાય.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ઊંઘ બગાડી

મથિરા ખાનની તસવીરોએ ભલભલાની ઊંઘ બગાડી છે અને લોકોના હોશ ઉડાવી દીધા છે. મથિરા ખાન પર ચાહકોનો પ્રેમ ખૂબ જ વધુ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. પરિવાર

જણાવી દઈએ કે, મથિરા ખાને 'મૈં હૂં શાહિદ આફ્રિદી' અને 'યંગ મલંગ' ફિલ્મમાં કરી ચૂકી છે. મથિરા ખાનનો પરિવાર પહેલા ઝિમ્બાવે રહેતો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. અદાકારા

મથિરા ખાન એકમાત્ર અદાકારા છે કે, જેની બોલ્ડનેસ આગળ કોઈ ન ટકી શકે. મથિરા ખાન દેશ-વિદેશમાં ખૂબ જ ફરે છે. તેને ટ્રાવેલિંગનો શોખ ખૂબ જ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Mathira Khan Actress celebrity
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ