બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / maruti suzuki ordered to refund car price after airbag did not work at accident time

તમારા કામનું / કંપનીની કાર વાપરતા હોય તો ચેતજો! અકસ્માત સમયે ન ખૂલી એરબેગ, ગ્રાહક કોર્ટે ફટકાર્યો લાખોનો દંડ

Manisha Jogi

Last Updated: 09:56 AM, 7 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મારુતિ સુઝુકી છેલ્લા અનેક વર્ષોથી ભારતીય બજારમાં કાર વેચી રહી છે. કાર માલિકે દાવો કર્યો છે કે, કાર દુર્ઘટના સમયે એરબેગ ખુલી ન હતી. તપાસમાં આ દાવો સાચો સાબિત થયો છે.

  • કાર દુર્ઘટના સમયે એરબેગ ના ખુલી
  • કોર્ટે કાર નિર્માતા કંપનીને આદેશ આપ્યો
  • કારની કિંમત પરત કરવાનો આપ્યો આદેશ

મારુતિ સુઝુકી છેલ્લા અનેક વર્ષોથી ભારતીય બજારમાં કાર વેચી રહી છે. સેફ્ટી રેટિંગમાં મારુતિ સુઝુકી ટાટા અને મહિન્દ્રા જેવો વિશ્વાસ મેળવી શકી નથી. તાજેતરમાં કેરળમાંથી આવો જ એક કેસ સામે આવ્યો છે. ગ્રાહક સુરક્ષા વિભાગે મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડને આદેશ આપ્યો છે કે, ગ્રાહકને કારની કિંમત પરત કરવાનો આદેશ આપ્યો છે. કાર માલિકે દાવો કર્યો છે કે, કાર દુર્ઘટના સમયે એરબેગ ખુલી ન હતી. તપાસમાં આ દાવો સાચો સાબિત થયો છે. 

શું છે સમગ્ર ઘટના?
ગ્રાહક સુરક્ષા વિભાગે મલપ્પુરમ જિલ્લાના નિવાસી મોહમ્મદ મુસ્લિયારની ફરિયાદ પર આદેશ આપ્યો છે. ગ્રાહકે ફરિયાદ કરી હતી કે, જે 30 જૂન 2021ના રોજ ફરિયાદી કારમાં સફર કરી રહ્યો હતો તે સમયે અકસ્માત થયો હતો અને ગંભીર ઈજા થઈ હતી. દુર્ઘટનામાં કાર ગંભીર રૂપે ક્ષતિગ્રસ્ત થઈ હતી. 

વધુ વાંચો: ખિસ્સામાં રૂપિયા રાખીને નિકળજો! ઓનલાઈન પેમેન્ટના તમામ સર્વર ડાઉન, NPCIએ જણાવ્યો ઈસ્યુ

મારુતિ સુઝુકી પર દંડ ફટકારવામાં આવ્યો
ફરિયાદીએ ગ્રાહક સુરક્ષા વિભાગનો સંપર્ક કર્ય હતો અને જણાવ્યું હતું કે, કાર નિર્માતા કંપનીની ભૂલના કારણે એરબેગ ખુલી ન હતી, જેના કારણે ગંભીર ઈજા થઈ હતી. મોટર વાહન નિરીક્ષકે જણાવ્યું કે, દુર્ઘટના સમયે એરબેગ ખુલી ન હતી. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, કારની કિંમત 4,35,854 રૂપિયા છે અને કેસ ખર્ચના ભાગરૂપે 20,000 રૂપિયા પરત કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશનું 1 મહિનામાં પાલન કરવામાં નહીં આવે તો તે રકમ પર 9 ટકા વ્યાજ લાગશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ