બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / મંગળનો રોહિણી નક્ષત્રમાં પ્રવેશ, 4 જુલાઈથી આ રાશિઓનું ભાગ્ય બદલાશે

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / મંગળનો રોહિણી નક્ષત્રમાં પ્રવેશ, 4 જુલાઈથી આ રાશિઓનું ભાગ્ય બદલાશે

Last Updated: 01:07 PM, 3 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જ્યારે ગ્રહો પોતાની સ્થિતિ બદલે છે ત્યારે તે તમામ રાશિઓ પર સીધી અસર કરે છે. મંગળ રોહિણી નક્ષત્રમાં ગોચર થયું છે જેની શુભ અસરો 4 જુલાઈથી થશે. જે ચાર રાશિઓને લાભ કરાવશે.

1/7

photoStories-logo

1. નક્ષત્ર ગોચર

જ્યોતિષ શાસ્ત્ર મુજબ મંગળ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ્યો છે. જેની સકારાત્મક અસરો 4 જુલાઈ, 2026 થી શરૂ થશે અને 25 જુલાઈ સુધી રહેશે. રોહિણી નક્ષત્રમાં મંગળનું આ ગોચર આર્થિક સહીત વ્યક્તિગત જીવનમાં પણ નવી ઉર્જા લાવશે. ચાલો તે લકી રાશિઓ વિષે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. મેષ

રોહિણી નક્ષત્રમાં મંગળનું ગોચર તમારા માટે આત્મવિશ્વાસમાં વધારો લાવશે. આ દરમિયાન લાંબા સમયથી અટવાએલા કાર્યો પૂરા થશે. તમને વર્ક પ્લેસ પર સીનીયર અધિકારીઓનો સહયોગ મળશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. કર્ક

તમારા માટે આ ખૂબ જ અનુકૂળ સમય છે. તમારી નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો થશે. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો આ સમયગાળો ફાયદાકારક સાબિત થઈ શકે છે. પરિવારમાં સુખ-શાંતિ વધશે. બાકી રહેલા સરકારી કામ પૂરા થઇ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. કન્યા

મંગળનું ગોચર તમારા માટે સારા સમાચાર લાવશે. વેપારીને નવા મોકા મળશે જેનાથી તેમના આવકના સ્ત્રોતમાં વધારો થઈ શકે છે. સમાજમાં તમારું માન-સન્માન વધશે. લગ્નજીવનમાં સુધાર આવશે. તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો .

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. મકર

તમારા માટે આ ગોચર કરિયરમાં નવી ઊંચાઈઓ લાવશે. નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે. આર્થિક રીતે આ સમય સારો સાબિત થશે. તમને રોકાણ સંબંધિત પ્રયાસોમાં સફળતા મળશે. તમારા અટવાએલા પૈસા પાછા મળવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ઉપાય

મંગળ ગોચરના વધુ લાભ લેવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરો. મંગળવારે ભગવાન હનુમાનને લાલ ફૂલો અર્પણ કરો. આ ગ્રહોની સ્થિતિને વધુ મજબૂત બનાવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Aries Mars Rohini Nakshtra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ